________________
૧૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (२) रयण सक्कर वालुयपंकाधूमातमायतमतमायसतण्हंपुढवीणं!
+ जीवा.प्र.२ उ.१-सू ६७/२ -अस्थिणं भते इमीसे रयणप्पाभाए पुढवीए अहे थणोदधीति वा घणवातेति वा तणुवातेति वा ओवासंतरेति वा हंता अस्थि एवं जाव अहे सत्तमाए
જ નવા.૫.૨ ૩૭ ૭૨ (૩) મા. શ૩.૬ [.૧૮ –[જે પાઠ અભિનવટીકામાં શબ્દમાં આપ્યો છે.] ૪ તત્વાર્થસંદર્ભઃ- આકાશમાટે ગ.પ ફૂ૨૮ # અન્યગ્રન્થ સંદર્ભ – (૧) ક્ષેત્રલોક પ્રકાશ સર્ગ ૧૨. ગ્લો.૧૧ થી ૧૯૦
(૨) બૃહસંગ્રહણી પાથી – ૨૩૯ થી ૨૪૫ [9] પદ્ય(૧) રત્ન પ્રભા છે નરક પહેલી શર્કરા બીજી ભણું
વાલુકાને ત્રીજી ગણતાં ચોથી પંક પ્રભા સુણું ધૂમ પ્રભા છે પાંચમી વળી ત:પ્રભા છઠ્ઠીખરી, સાતમી તમસ્તમાં એને નામ સૂણી કંઠેકરી નરક પૃથ્વી નામ સાતે પ્રથમ સૂત્રે ઉચ્ચારી ધનોદધિ ધનવાત સાથે દ્રવ્ય આકાશે ધરી પ્રથમ થી વળી સાત નરકો અધ:અધઃ તે જાણવી,
એકથી વળી સાત નરકો પહોળી પહોળી માનવી (૨) પ્રભાયુક્ત તલે ભૂમિ છે એમ રત્ન શર્કરા
વાલુ અંક અને ધૂમ, તમ તથા મહાતમ કહેવાય નરકો સાત, નીચે નીચે સૂવિસ્તૃત
ધનાબુ વાયુ આકાશ ઉપરા ઉપર સ્થિત
U [10] નિષ્કર્ષ – મોક્ષની પ્રરૂપણા કરતા એવા આ શાસ્ત્રમાં નવમાં અધ્યાયમાં શુભ ધ્યાન ની વાત પણ કરી છે તેમાં સંસ્થાન વિચય ધ્યાન કરવાને માટે લોકસ્થિતિ ની જાણકારી આવશ્યક છે એજ રીતે લોકસ્વરૂપ નામક દશમી ભાવના ભાવવા પણ ચૌદ રાજલોક સ્વરૂપ નું જાણકારી આવશ્યક છે.
પ્રસ્તુત સૂત્ર થકી નરકભૂમિયુકત સાત રાજલોકનીચિંતવના થકી વૈરાગ્ય ભાવના મજબુત કરી ધર્મધ્યાન મય બની પરંપરાએ શુકલ ધ્યાન અને મોક્ષ મેળવવો તેજ આ સૂત્રનો સાર છે.
OOO0000
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org