________________
૧૧)
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા + ઈષકાર પર્વત – ૨ લવણ સમુદ્રમાં ૪ વેલંઘર ૪ અનુવલંઘર પર્વત ૮ આ રીતે અઢી દ્વીપમાં રહેલા પર્વતો-મેરુ સિવાય- ૧૩પર -મોટા દૂહો- કુલ -૩૦
જંબુદ્વીપમાં છે,ઘાતકીખંડ-૧૨, પુષ્કારર્ધમાં - ૧૨ -નાના દૂહા-કુલ -
૫૦ જંબૂદ્વીપમાં ૧૦,ધાતકીખંડ-૨૦, પુષ્કાઈમાં ૨૦ – નદીઓ- નાની મોટી કુલ -
૪૫૦ - સાત ક્ષેત્રની -જબૂદ્વીપમાં ૧૪, ધાતકીખંડ-૨૮, પુષ્કાઈમાં -૨૮] ૭૦ - ૩૨ વિજયની અંતર નદી [૧૨x૫]
૪૦ – વિજયમાં વચ્ચે આવેલી [૪૫]
૩૨૦ મોટા વૃક્ષો – જંબૂવૃક્ષ સમાન મોટા વૃક્ષો – જંબૂ,શાલ્મલી, ર ધાતકી,૨ મહાધાતકી, ર પદ્મ, ર મહાપા આવા-આવા અનેક પદાર્થ આ અઢી દ્વીપ રૂપ મનુષ્ય લોકમાં આવેલા છે.
આ રીતે પ્રસંગોચિતઅઢીપના સામાન્ય-સ્થૂળવર્ણનને પુષ્કરાર્ધની અભિનવટીકા માં સમાવિષ્ટ કરેલ છે–તેમ કરવામાં ભાષ્યકાર મહર્ષિનાભાષ્યનીજ અનુવૃતિ કરી છે.
1 [8] સંદર્ભઃ
$ આગમ સંદર્ભ – પુકવરવરટ્વીવ પુરચ્છિમાં મંત્રસ પબ્રેયસ उत्तरदाहिणे णं दो वासा पण्णत्ता....जाव भरहे चेव एरवए स्था. स्था. २-उ.३ सू.९३
આ સૂત્રપાઠસ્થાનાંગસૂત્રમા અવશ્ય જોવાકેમકેપર્વત-નદી ક્ષેત્ર વગેરેની બમણી સંખ્યાનું પ્રમાણ ત્યાં આપેલું છે.
# તત્વાર્થ સંદર્ભ-અ.રૂ-સૂત્ર-૨૮ જ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧) જેબૂદ્વીપ સમાસ (૨) બૃહત્ સંગ્રહણી ગા.૮૧ (૩) બૃહત ક્ષેત્ર સમાસ- અધિકાર પાંચ, ગા.૫૮૧ થી ૬૪૫ (૪) લઘુક્ષેત્ર સમાસ-પુષ્કરાઈ દ્વીપાધિકાર-ગા.૨૪ થી ૨૫૫ (૫) લોક પ્રકાશ- સર્ગ -૨૩-શ્લોક ૪૮ થી.... U [9] પદ્ય (૧) પ્રથમ પદ્ય પૂર્વ સૂત્રઃ ૧૧ માં સમાવિષ્ટ થયું છે. (૨) બીજું પદ્ય પૂર્વ સૂત્ર ૧૨ માં સમાવિષ્ટ થયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org