________________
અધ્યાયઃ ૩ સૂત્ર: ૧૩
૧૦૯
મનુષ્યલોક કહે છે.- મનુષ્યનો વાસ [સૂત્ર૩:૧૪માં કહેવાશે તે મુજબ ફકત આટલા જ ભાગમાં હોય છે.
મનુષ્યલોકનો સમાવેશ ફકત અઢી કીપ અને બે સમુદ્રમાં થઇ જાય છે. તે આ રીતે
(૧) જંબૂદ્વીપ (૨) લવણ સમુદ (૩) ધાતકીખંડ (૪) કાલોદધિસમુદ્ર(૫) અડધો પુષ્કર દ્વીપ
આ રીતે જંબૂ-ધાતકીખંડ-પુષ્કરાઈને લીધે અઢી દ્વીપ કહયા છે.
મનુષ્યલોક કે મનુષ્ય સંબધિ ક્ષેત્રમાં આ અઢીદ્વીપ અને બે સમુદ્રનો સમાવેશ થાય છે. જેની લંબાઈ પહોડાઈ ૪૫ લાખ યોજન છે.
– મધ્યમાં જંબૂઢીપ એક લાખ યોજન નો - ફરતો લવણ સમુદ બંને તરફ બે-બે લાખ યોજન નો – ફરતો ધાતકી ખંડ બંને તરફ ચાર-ચાર લાખ યોજન નો - ફરતો કાલોદ સમુદ્ર બંને તરફ આઠ આઠ લાખ યોજન નો - ફરતો અર્ધપુષ્કરદ્વીપ બંને તરફ આઠ આઠ લાખ યોજન નો – આ રીતે કુલ ૮+૮+૪+૨+૧+૨+૪+૮+૮૪૫ લાખ યોજન જે મનુષ્ય લોકમાં આવેલા મુખ્ય મુખ્ય પદાર્થો -અઢી દ્વીપ મધ્યે બે સમુદ્ર, મેરુ પર્વત-પાંચ, કુરુક્ષેત્ર-દશ - ૩૫ વર્ષ ક્ષેત્ર જંબદ્વીપ-૭ ઘાતકી ખંડ -૧૪, પુષ્કારાર્ધમાં -૧૪ - ૩૦ વર્ષધર પર્વત, જંબૂઢીપ માં - ધાતકીખંડ માં -૧૨ પુષ્કરધમાં -૧૨
- મહાવિદેહને આશ્રીને ગણતા ચક્રવર્તીના વિજયક્ષેત્ર -૧૬૦ જબૂદ્વીપમાં ૩ર વિજય-ધાતકીખંડ-૬૪વિજય, પુષ્કાઈમાં -૬૪ વિજય
– જો ભરત ઐરાવતને જોડવામાં આવે તો વૈતાદ્ય પર્વતને આશ્રીને ગણતા કુલ વિજય ક્ષેત્ર ૧૭૦ – કેમ કે ૫ ભરત, ૫ ઐરાવત વધશે.
- આર્યક્ષેત્ર ૨૫૫-કુલ – જંબૂદ્વીપમાં ૨પા આર્ય દેશ કહ્યા છે. -૫ ભરત,પ-ઐરાવત એરીતે કુલ દશ ક્ષેત્ર છે. માટે ૨પા x ૧૦ -અંતર્દીપ-પદ જિ ના વિશે સૂત્રઃ ૧૪માં કહેવાશે મેરુ પર્વત સિવાયના ૧૩પર મુખ્ય પર્વતો:-જબૂદ્વીપમાં મેરુ સિવાયના પર્વતો – ૨૬૮ – ધાતકી ખંડમાં મેરુ સિવાયના પર્વતો – પ૩૬
+ ઈષકાર પર્વત – ૨ પુષ્કાઈમાં મેરુ સિવાયના પર્વતો – પ૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org