________________
૧૦૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પર્વત તરફના એકેક ફુટ ઉપર શાશ્વત ચૈત્ય આવેલું છે.
વર્ષક્ષેત્રઃક્ષેત્રમાંક-૨૧૨-ધાતકીખંડની જેમ વર્ષક્ષેત્રનો ક્ષેત્રાંકપણ ર૧૨છે જેમ જેબૂતીપમાં કુલ ખંડ પ્રમાણ ૧૯૦ હતું અને દરેક કરણ ગણિત કરવા માટે ૧લાખ વિષ્કલ્પને ૧૯૦ વડે ભાગાકાર કરીને ક્ષેત્રમાંક વડે ગુણતાં ઇચ્છિત અંકની પ્રાપ્તિ થતી હતી તેમ અહીં–
૧૯૦પૂર્વ પુષ્કરાઈ અને ૧૯૦પશ્ચિમ પુષ્કરાઈ મળીને ક્ષેત્રાંક ૩૯૦ કરવામાં નથી આવ્યો પણ ધાતકી ખંડની માફક ક્ષેત્રાંક ૨૧૨ અને પર્વતાંક [ગિરિઅંક] ૧૬૮ નિર્ધારીત કરવામાં આવેલ છે.
# ક્ષેત્રાંક ૨૧ર ની ગણતરી – બે ભરતનો ૧-૧ = ૨ -બે ઐરાવતનો ૧-૧=૨ બે હેમવંતનો ૪-૪=૮ -બે હૈરણ્યવંતનો ૪-૪ = ૮ બે હરિવર્ષનો ૧-૧=૩૨ -બે રમ્પકનો ૧-૧૬=૩ર બે મહાવિદેહનો ૬૪-૬૪ =૧૨૮ એ રીતે કુલ અંક ૨૧૨ $ વર્ષધરપર્વત ના ગિરિ અંક ૧૬૮ ની ગણતરી બે લઘુહિમવંતના ર-૨=૪ -બે શિખરી ના ર-૨=૪ બે મહાહિમવંતના ૮-૮=૧૬ -બે રૂકમીના ૮-૮=૧૬ બે નિષેધના ૩૨-૩૨=૪૪ બે નિલવંતના ૩૨-૩૨=૪૪ જ પુષ્કરવરાર્થના ૧૪ ક્ષેત્રો – ૪ બે ભરત-બે ઐરાવત એચાર માંનું કોઈપણ ક્ષેત્ર – મુખ વિસ્તાર ૪૧૫૭૯ યોજના ૧૭૩ ભા.મધ્યવિસ્તાર.૫૩૫૧૨યોજન ૧૯૯ભા. બાહ્ય વિસ્તાર ૫૪૪ યોજના ૧૩ ભા. સં. ૮ લાખ યોજન – ભરતનો મધ્યગિરિ દીર્ઘવૈતાઢય - ઐરાવતનો મધ્યગિરિ- દીર્ઘતાઢય # બે હેમવંત બે હિરણ્યવંત એ ચાર માં નું કોઈપણ ક્ષેત્ર – મુખવિસ્તાર ૧,૬૬,૩૧લ્યોજનપભા.મધ્યવિસ્તાર,૧૪,૦૫૧યોજન૧૭ભા. બાહ્ય વિસ્તાર,૬૧,૭૮૪યોજન પર ભા. લંબાઈ. ૮લાખ યોજન -હેમવંતનો મધ્યગિરિ શબ્દપાતી,હિરણ્યવંતનો મધ્યગિરિવિકટાપાતી વૈતાઢય $ બે હરિવર્ષ- બે રમ્યક એ ચારમાંનું કોઇપણ ક્ષેત્રમુખ વિસ્તાર ૬,૬૫,૨૭૭યોજન ૧૨ભા.મધ્યવિસ્તા૮,૫૬,૨૦૭યોજન ૪ ભા. બાહ્ય વિસ્તા ૧૦,૪૭, ૧૩ળ્યોજન ૨૦૮ ભા. લંબાઇ. ૮લાખ યોજન હરિવર્ષનો મધ્યગિરિ ગંધાપાતિ વૃત્ત વૈતાઢય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org