________________
અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૩
૧૦૭
રમ્પકનો મધ્યગિરિ -માલ્યવંત વૃત વૈતાઢય
બે મહાવિદેહમાંનું કોઈપણ એક ક્ષેત્રઃમુખ વિસ્તાર ૨૬,૬૧, ૧૦૮ યોજન -૪૮ ભા. મધ્યવિસ્તાર ૩૪, ૨૪,૮૨૮ યોજન ૧૬ ભાગ બાહ્ય વિસ્તાર ૪૧,૮૮,૫૪૭યોજન ૧૯દ ભા. લંબાઈ ૮લાખ યોજન - મધ્યગિરિ-મેરુપર્વત-બંને વિદેહમાં * ૧૨ વર્ષધર પર્વતો:૪ બે લઘુહિમવંત-બેશિખરી પર્વતમાંનો કોઈપણ પર્વત લંબાઈ- ૮લાખ યોજન પહોડાઈ-૪૨૧૦યોજન ૧૦ કળા ઉંચાઇ-૧00 યોજન ભૂમિમાં-૨૫ યોજન લઘુહિમવંતનો દૂહ- પદ્મદૂહ - શિખરીનો દૂહ-પુંડરિક દુહ દૂહની લં.-૪000 યોજન દૂહની પ.- ૨૦૦૦ યોજના # બે મહાહિમવંત-બે રુકમી પર્વતમાંનો કોઈપણ પર્વતલંબાઈ-૮ લાખ યોજન
પહોડાઈ-૧૬૮૪ર યોજન-૨ કળા ઉંચાઈ-૨૦૦ યોજન
ભૂમિમાં-૫૦યોજન મહાહિમવંતનો દૂહ-મહાપદ્મ -રૂકમી પર્વતનો દૂહ-મહાપુંડરિક દૂહની લં.૮૦૦૦યોજન – દહની પ.૪૦૦૦ યોજન ૪ બેનિષધ- બે નીલવંત પર્વતમાંનો કોઇપણ પર્વત – લંબાઈ -૮ લાખ યોજન પહોડાઈ-૭૩૬૮ યોજન-૮કળા ઉંચાઈ-૪૦૦યોજન
ભૂમિમાં-૧૦Dયોજન નિષધનો દૂહ- તિબિંછી દૂહ – નીલવંતનો દૂહ- કેસરી દૂહ દૂહની .૧૬૦૦૦ યોજન દૂહની પ, ૮૦૦૦યોજન છે ૫૪૦પર્વતની ગણતરી – કુલગિરિ - કુલ ૧૨ ગજદેતા ૪-૪ કુલ ૮ ચિત્ર વિચિત્ર ર-૨ કુલ ૪ યમક શમક ર-૨ કુલ ૪ કંચનગિરિ ૨૦૦-૨૦૦ કુલ ૪૦૦ વરકાર ૧૬-૧૬ કુલ ૩૨ મેરુપર્વત ૧-૧ કુલ ૨ ઈષકાર પર્વત ૧-૧ કુલ દીર્ઘ વૈતાઢ્ય ૩૪-૩૪ કુલ ૬૮ વૃત્ત વૈતાઢય ૪-૪ કુલ ૮
પુષ્કરાર્ધમાં ઉપરોકત ૫૪૦ પર્વત આવેલા છે. # ૧૮૦ નદીની ગણતરી – ૭ મોટા ક્ષેત્રો – દરેકમાં ર-ર નદી તેથી કુલ નદી ૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org