________________
અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૩
૧૦૫
-ત્રીજો કાંડ ૨૮000 યોજન ઉંચાઈ ધરાવતો છે. – જંબૂદ્વીપની માફક આ બંને મેરુ પર્વતમાં પણ કુલ ચાર વન આવેલા છે.
-પહેલું ભદૂશાલવન જમીન ઉપર આવેલું છે. જેની લંબાઈ ૨,૧૫,૭૫૮યોજન અને પહોડાઈ ૨૪૫૧ યોજનાથી કંઈક અધિક છે.
-ભદૂશાલ વન થી ૫૦૦યોજન ઉપર જતાં નંદનવન નામકબીજું વન આવે છે. જેનો બાહ્ય વિસ્તાર ૯૩૫૦યોજન છે. અને વનની અંદરનો મેરુનો વિસ્તાર ૮૩૫૦ યોજન છે.
– અહીં પણ પૂર્વે ધાતકીખંડમાં જણાવ્યા અનુસાર પ્રત્યેક દસ યોજન ઉંચાઈ એ કર્ણગતિએ જતાં ૧યોજનનો ઘટાડો થાય છે.
–નંદનવનથી પ૫,૫00યોજન અર્થાત સમભૂતળ જમીનથી ૫ 00 યોજન ઊંચે જતાંસોમનસવનનામેત્રીજુંવન આવે છે. જયાંમેરુપર્વતનો બીજો કાંડ પૂરો થાય છે. ત્યાંમેરુનો બાહ્ય વિસ્તાર ૩૮pયોજન છે.આંતરિક વિસ્તાર ૨૮%યોજન છે
– સોમનસ વનથી ૨૮000 યોજન ઉંચાઈએ જતાં પાંડુક વન નામે ચોથું વન આવે છે. જયાં મેરુનો ત્રીજો કાંડ પુરા થાય છે. મેરુના શિખરનો ભાગ આવી જાય છે. અને ત્યાં અંતર વિસ્તાર ફકત ૧રયોજન છે.
– ઘેરાવો- નંદન વન અને સોમનસ વનનો ઘેરાવો ૫00 યોજન વિસ્તાર વાળો છે. પંડુક વનનો ઘેરાવો ૪૯૪ યોજના નો છે.
-ચૂલિકા–ચૂલિકા પૂર્વના ત્રણે મેરુની માફક ૪૦યોજન ઉંચીછે. જે મુળમાં ૧૨ યોજન, મધ્યમાં ૮ યોજન,ટોચે ૪ યોજન છે.
* ઇષકાર પર્વત – ધાતકી ખંડની જેમ અહીં પુષ્કરાર્ધમાં પણ બે ઈષકાર પર્વત છે. – આ ઇપુકાર પર્વત ધાતકી ખંડની સમશ્રેણિમાં સીધી લીટી એજ આવેલા છે.
–આ બંને ગિરિ અભ્યત્તર પુષ્કરાઈમાંજ આવેલા છે અને પુષ્કરાર્થના પૂર્વ પુષ્કરાઈ અને પશ્ચિમ પુષ્કરાઈમાં એવા બે સરખા ભાગ કરે છે.
-તે સર્વાશે ધાતકીખંડના ઇષકાર સમાન ગણાવાયા છે. એ વાત તેના દેખાવકુટ-વર્ણાદિને આશ્રીને સમજવું
–બંને ઈષકારનો એક છેડો કાલોદધિસમુદ્રને સ્પર્શે છે અને બીજો છેડો માનુષોત્તર પર્વતને સ્પર્શીને રહેલો છે.
– આ બંને ઇષકાર ૮,૦૦,૦૦૦ આઠ લાખ યોજન લાંબા અને પૂર્વ પશ્ચિમ ૨૦૦૦ યોજન પહોળા છે. ૫૦૦યોજન ઉંચા છે. કુલ ઉંચાઈનો ચોથા ભાગ એટલે કે ૧૨૫ યોજન ભૂમિમાં રહેલા છે.
-આ બંને ઈષકાર પર ધાતકીખંડની માફક ચાર-ચાર કુટ છે. જેમાં માનુષોત્તર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org