________________
૧૦૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા બે હોવાથી કુલ ૫૪૦ પર્વતો ઘાતકીખંડમાં હોવાનું વિધાન કરેલ છે.
૫૪૦ પર્વતોની ગણના – -૧- કુલગિરિ પર્વતો કુલ- ૧૨ -- વલરકાર પર્વત- ૩૨ -૩-ગજાંતા પર્વતો – ૮
-૪-દીર્ધ વૈતાઢય- ૬૮. -પ-વૃત વૈતાઢય – ૮
- - કંચનગિરિ- ૪૦૦ -૭- ચિત્ર-વિચિત્ર-યમકશમક-બે બે કુલ-ચિત્રાદિ પર્વત]-૮-ઈષકાર પર્વત- ૨
-૯-મેરુપર્વત- ૨ આ રીતે કુલ ૫૪.પર્વતો ઘાતકીખંડમાં આવેલા છે. જ ઘાતકીખંડમાં આવેલી ૧૮૦ મહા નદીઓ:
જંબૂદ્વિપમાં ૯૦મહાનદી છે.આ જ ૯૦મહાનદી પૂર્વ ઘાતકીખંડમાં તથા આ જ ૯૦મહાનદીપશ્ચિમ ઘાતકીખંડમાં હોવાથી કુલ ૧૮૦મહાનદી કહેલી છે. જેની ગણના
-૧-ભરતક્ષેત્ર- ૨ ગંગા-૨ સિંધુ-એ રીતે કુલ મહાનદી- ૪ -૨-ઐરાવત ક્ષેત્રમાં- ૨ રકતા અને ૨ રકતવતી કુલ- ૪ -૩-હિમવંત ક્ષેત્રમાં ૨ રોહિતા ૨ રોહિતાશા કુલ- ૪ -૪-હિરણ્યવંત ક્ષેત્રમાં- ૨ સુવર્ણકુલા અને ૨ રૂધ્યકલા કુલ- ૪ -પ-હરિવર્ષ ક્ષેત્રમાં- ૨ હરિકાંતા અને ૨ હરિસલિલા કુલ- ૪ -દરમ્યક્ષેત્રમાં- ૨ નરકાંતા અને ૨ નારિકાંતા કુલ- ૪ -૭-મહાવિદેહમાં- (૧) મહાનદી ૨ શીતા અને ૨ સીતોદા ૪
(૨) વિજયોના અંતરમાં આવેલી અંત નંદી ૨૪
(૩) વિજયોની મધ્યે આવેલી ગંગા વગેરે ૧૨૮ –પ્રપાતકુંડો- જેટલી નદી છે તેટલા પ્રપાત કુંડો છે તેથી કુલ કુંડ-૧૮૦
જ વર્ષઘર પર્વતો – બન્ને ખંડમાં દ-ક છે, તે ચક્રના આરા સરખા હોવાથી તે પર્વતો આરંભમાં અને અત્તે સમાન પહોળાઈવાળા છે.
જ વર્ષ ક્ષેત્રો –બને ખંડમાં ૭-૭ છે. પણ તે ચક્રના આરાના વચ્ચેના આંતરા સરખા હોવાથી પ્રારંભથી અંત સુધી અધિક અધિક પહોળાઈવાળા છે. તેથી જ આ પૂર્વે જણાવ્યા મુજબ તેનો મુખવિસ્તાર-મધ્યવિસ્તાર-બાહયવિસ્તાર અધિકાધિક પુથુલતા ધરાવે છે.
U [સંદર્ભ
–આગમ સંદર્ભ-ઘાયફવંદેરીપુષ્ટિમથ્થળ મંરિસ્ક પત્રયસ૩ત્તરદિM दो वासा पन्नत्ता.......... घायइखंडे दीवे पच्चच्छिमध्ये णं मंदरस्स पव्वयस्स उत्तरदाहिणं दो वासा पण्णत्ता થી, સ્થા. ૨-૩. ૩ .૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org