________________
અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૨
એક યોજના સમજવો કેમકે કુલ ૩૮૦ ભાગમાંથી આ ચૌદક્ષેત્રોના ૨૧૨ ભાગ છે.
-૧-બે ભરત અથવા બે ઐરાવત માનાં કોઇપણ એક ક્ષેત્રનો વિસ્તાર:મુખ વિસ્તાર- ૬૪૧૪યો.૧૨૯ભાગ મધ્ય વિસ્તાર-૧૨૫૮૧યો.૩૬ભાગ બાહય વિસ્તાર-૧૮૫૪૭ યો.-૧પપભાગ -૨-બે હિમવંત કે બે હિરણ્યવતમાનાં કોઈપણ એક ક્ષેત્રનો વિસ્તાર – મુખ વિસ્તાર-૨૪૫૮યો.૯૨ભાગ મધ્ય વિસ્તાર-૫૦૩૨યો. ૧૪૪ભાગ બાહય વિસ્તાર-૭૪૧૯૦યો. ૧૯ભાગ -૩-બેહરિવર્ષ અથવા બે રમ્યક્ષેત્રમાંના માનાં કોઇપણ એક ક્ષેત્રનો વિસ્તાર:
મુખ વિસ્તાર-૧,૦૫,૮૩૩યો.- ૧૫ ભાગ મધ્ય વિસ્તાર-૨,૦૧, ૨૯૮ યો. ૧પરભાગ
બાહય વિસ્તાર-૨,૯૬,૭૬૩ યો. ૧૪૮ભાગ -૪-મહાવિદેહ-બેમાથી કોઈપણ એકનો વિસ્તાર:
મુખ વિસ્તાર-૪,૨૩,૩૩૪ યો.- ૨૦૦ભાગ મધ્ય વિસ્તાર-૮,૦૫,૧૯૪ યો.- ૧૮૪ભાગ
બાહય વિસ્તાર-૧૧,૮૭,૦૫૪ યો.૧૬૮ભાગ નોંધઃ- અહીં કોઈપણ એક વિસ્તાર એમ સુચનાનો હેતુ એ છે કે દરેક વિસ્તારનું એજ માપ છે.
છ-છ બાર) કુલગિરિના માપ વગેરે નીચે જણાવેલ ત્યારે માપો સમાન હોવાથી અહીં એકનું માપ એવું લખેલ છે તેથી ચારે પર્વતોનું માપ આ જ સમજવું
-૧-બે લઘુહિમવંત તથા શિખરી ચારમાંથી કોઈપણ એકનું માપ – પહોડાઈ કે વિષ્કન્મ– ૨૧૦૫યો.૫ કળા લંબાઇ ૪લાખ યો. ઉંચાઇ ૧૦૦ યો.
જમીનમાં-૨૫ યો. ઉપરનો દૂહ
લઘુ હિમવંત પર પદ્મદૂહ, શિખરી પર પુંડરિકદ્રહ
દૂહ-૨૦૦૦મો૧૦૦૦યો.પં. -ર-બે મહા હિમવંત તથા બે રૂકમી ચારમાંથી કોઈપણ એકનું માપ – પહોડાઈ કે વિષ્કર્મ- ૮૪૨૧ યો. ૧કળા લંબાઇ-જલાખ યો. ઉંચાઇ ૨૦૦ યો.
જમીનમાં ૫૦યો. ઉપરનો દૂહ નિષધ ઉપર તિગિંછી અને નીલવંત ઉપર કેસરી દૂહ
દૂહની લં-૮૦૦૦યો.– પં-૪૦૦૦યો. જ ધાતકી ખંડમાં રહેલા ૫૪૦૫ર્વતો:જબૂદ્વિપમાં ૨૬૯ પર્વતોનો ઉલ્લેખ છે. અહીં ૫૪૦પર્વતો કહયા તેનું કારણ એ છે કે પર્વતોની સંખ્યા બમણી થવાથી ૨૯xર તો થાય જ.વધારામાં ઈષકાર પર્વત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org