________________
૨૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ગુણસ્થાનકઃ ક્ષાયિક સમ્યક્ત ચોથાથી ચૌદમાં ગુણ ઠાણે હોય
સાયિક ચારિત્ર બારમાથી ચૌદમા ગુણ ઠાણે હોય U [8] સંદર્ભ
જ આગમ સંદર્ભ-એ જિં તું વડુંg વિદે પUતે, તે નહીં હg મ વયનો अ । से किं तं खईए । अठ्ठण्हं कम्भपयडीणंखएणं से तं खईए ।
से किं तं खयनिष्कण्णे ? अणेगविहे...तं जहा रवीण...णाणावरणे, रवीण...दंसणा वरणे, रवीण दाणंतराए, रवीण लाभंतराए, रवीण भोगंतराए, रवीण उवभोगंतराए, रवीण વિરયંતરણ, વળ..ટૂંસણમોળેિ , રવીણ વરિત્ત મોખિન્ને... અનુયો. .૨૬.
૪ તત્વાર્થ સંદર્ભઃવિશેષ ચર્ચા (૧) સિદ્ધનું ક્ષાયિક પણું . ૨૦ રૃ. ૮
(૨) દાનની વ્યાખ્યા ૨.૭ રૃ. ૩૩ પૂર્વ સંબંધઃ ગ.૨ . ૧-૨-૩ જ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧) ભાવલોકપ્રકાશ – સર્ગ ૩૬ શ્લોક ૩૫ થી ૩૮ (૨) ચોથો કર્મગ્રંથ ગાથા ૬૪-૬૫ (૩) કમ્મપયડી (૪) નવતત્ત્વ વૃતિ ગા. ૪૯.
[9] પદ્ય (૧) સૂત્ર ૩ અને સૂત્રઃ ૪ નું સંયુકત પદ્ય
સમકિત અને ચારિત્ર એ બે મોહના ઉપશમ વડે નવ ભેદ ક્ષાયિકતણા કેવળ જ્ઞાન કેવળ દર્શને વળી દાન લાભ ભોગ ઉપભોગ વીર્ય વિઘ્નો પાંચ એ
સમ્યક્ત ને ચારિત્ર ક્ષાયિક ભાવ એહિજ શ્રેષ્ઠ છે. (૨) દાનાદિ પાંચને જ્ઞાન દર્શન બે જ ઉપલા
કર્મ ક્ષયે નવે ભેદો ક્ષાયિક સ્વચ્છ પાણી શા ઉદિત કર્મનો નાશ સતાસ્થ કર્મનો શમ'
ક્ષયોપશમ તે ભાવ કોદરાની વિશુદ્ધિ શો [10] નિષ્કર્ષ-આ સૂત્ર સાયિક ભાવના ભેદોને પ્રગટ કરે છે. ક્ષાયિક ભાવ એટલે આવ્યા પછી જેનો કદી નાશ થવાનો નથી તેવોભાવ. અર્થાત આ ભાવસાદિ અનંત છે. આપણે પણ સાદિ અનંત સ્થિતિ નેજ પામવાનું છે. મોક્ષના ઇચ્છુક જીવોએ સાદિ અનંત સ્થિતિને પ્રાપ્ત કરવા ઘાતકર્મનો વ્યય કરી સતત આ નવે ભાવોને પામવા માટે પુરુષાર્થ કરવો જોઇએ.
પ્રસ્તુત સૂત્રનો નિષ્કર્ષ પણ મોક્ષમાર્ગની દિશા થકી મોશે પહોંચવા માટે ના આવશ્યક ભાવો સમજાવવા તે જ છે.
_ _ _ _ _
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org