________________
८८
5
તત્વાર્થ સૂત્ર પ્રધટીકા (૨) મતિ કૃત અને ત્રીજુ અવધિ મન:પર્યવ. ' ને કેવળ મળી પાંચ જાણવા જ્ઞાનના ભેદ. "
[10] નિષ્કર્ષ શ્રી જિનેશ્વર પરમાત્માએ પ્રરૂપેલા આ પાંચ જ્ઞાન ને જાણનાર જીવ જ્ઞાનના સમ્યગૂ સ્વરૂપને સમજી-પામી અને અવધિ આદિ તરફ ગતિ કરનારો થાય તે પ્રાન્ત કેવળ જ્ઞાન પામી શકે છે. તેમ સમજી સમ્યગ્દર્શન યુક્ત થઈ જ્ઞાનને ધારણ કરવા પ્રયત્ન કરવો જોઈએ તેવું આ સૂત્રથી ફલિત થાય છે.
I – I – U — U – T – E – અધ્યાય-૧ સૂત્ર : ૧૦
[1] સૂત્રહેતુ : - સૂર : ૬ માં પ્રમાણનેમ: કહ્યું હતું. તે પ્રમાણ એટલે શું તે અંગે સૂગકાર આ સૂત્ર બનાવીને પ્રમાણને ખુલાસો કરે છે.
[2] સૂત્ર : મૂળ
तत् प्रमाणे
[3] સૂત્ર : પૃથક તત્ પ્રમાણે (દ્વિવચન)
[4] સૂત્રસાર તે [પાંચ પ્રકારનું જ્ઞાન] બે પ્રમાણ [રૂપ છે.
[5] શબ્દજ્ઞાન aq= તે. અહીં રજૂ શબ્દ સર્વનામ અર્થમાં છે. તે એટલે સુરતઃ ૯ માં કહેવાયેલ તે જ્ઞાન, એ અર્થ ગ્રહણ કરો. પ્રમાણ:-જેના દ્વારા વસ્તુ સ્વરૂપનું જ્ઞાન થાય તેને પ્રમાણ કહે છે.
T6] અનુવૃત્તિ મતિષ્ણુતાવધિમન થવાનિ જ્ઞાન સૂવ અહીં અનુવતે છે. [7] પ્રબોધટીકા
1 પદાર્થનું સ્વરૂપ નક્કી કરવા માટે પ્રથમ પ્રમાણ-જ્ઞાનની જરૂર
F
5
F
5
;
5
;
5
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org