________________
અધ્યાય-૧ સૂત્ર-૮
મુમુક્ષુ આત્માઓ આ દ્વારા સમજી તેની ચિંતવના કરી વૈરાગ્ય માગમાં આગળ વધવા આ જ્ઞાનને ઉપયોગ કરી શકે.
પ્રથમ સૂત્રમાં મોક્ષ માગની પ્રરૂપણું કરી, બીજા સૂત્રમાં સમ્યગ્દર્શનનું સ્વરૂપ જણાવ્યું. ત્રીજા સત્રમાં સભ્ય ગ્દશન પ્રાપ્તિનું સ્વરૂપ દર્શાવ્યું તે મૂજબ અધિગમને જણાવવા સુત્ર ૫-૬-૭-૮ ચારે મુક્યા.
અધિગમ કરવાના મુખ્ય સાધન તરીકે નામાદિ નિક્ષેપ પૂર્વક તત્વોને અધિગમ આ ચૌદ દ્વા થકી કરવા જણાવ્યું.
આ રીતે સમ્યગ્દશન સંબંધી મુદ્દાની ઘણું બધી બાબતે ટુંકમાં અહી સમજાવી. એ રીતે સમ્યગ્દશનની વિચારણ વિભાગ મુખ્યતયાએ અહી પૂર્ણ થાય છે.
છતાં સૂત્ર ૬-૭-૮ પ્રમાણ-નય અને નિદેશાદિ તથા સપથ પ્રરૂપણાદિ દ્વારનો ઉપગ તે સમગ્ર ગ્રંથમાં રહે વાનો જ. કેમકે તેના અધિગમમાં જ ગ્રંથ રેકાયેલો છે.
મેક્ષમાગે સમ્યગ્દર્શન નામક પ્રથમ અવયવની વિચારણા અહીં સમાપ્ત થઈ હવે મેક્ષમાર્ગના દ્વિતીય અવયવ સમ્યજ્ઞાન સંબંધિ વિચારણા આરંભ થાય છે.
અલબત આ જ્ઞાનવિચારણા દ્વારમાં પરાક્ષરૂપે “પ્રમાણ”ની ચર્ચા સમાવિષ્ટ કરેલી છે. તે બાબત સૂત્રના અભ્યાસથી સ્પષ્ટ બનતી જશે.
- I – U — U – T – U – અદયાય : ૧ સૂત્ર : ૯
[1] સૂaહેતુ આ સૂત્ર સાનના ભેદે અથવા પ્રકારો જણાવે છે. જે સૂત્ર ૧ : ૬ માં જણાવ્યા અનુસાર પ્રમાણના ભેદ રૂપ પણ છે
[2] સૂત્ર: મૂળ भति श्रुतावधिमन : पर्याय केवलानि ज्ञानम्
[3] સૂત્ર: પૃથક मति-श्रुत- अवधि- मनःपर्याय- केवलानि ज्ञानम्
- -
h
-
F
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org