________________
તત્ત્વાર્થસૂત્ર પ્રબોધટીકા
ગતિ માગ`ણા :– નરક-તિર્યંચ-મનુષ્ય અને દેવ એ ચારે ગતિમાં પૂર્વ પ્રતિપન્ન પ્રતિપદ્યમાન સમ્યક્ત્વ હેાય છે. નરક દેવ તથા તિય ચગતિમાં ક્ષાયિક અને ક્ષાયેાપમિક થાય છે. મનુષ્ય ગતિમાં ક્ષાયિક ક્ષાયે પમિક અને ઓપશમિક સમ્યકત્વ હાય છે.
૭૬
:
(૨) ઇન્દ્રિયમાણા - એકેન્દ્રિયને પૂર્વ પ્રત્તિપન્ન કે પ્રતિ: પદ્યમાન એમાંથી એકે સમક્તિ હેતુ નથી. એઇન્દ્રિય તેન્દ્રિય ચઉરિન્દ્રિય અને અસન્નિપ'ચેન્દ્રિયને સાસ્વાદનની અપેક્ષાએ પૂર્વ પ્રતિ પન્નની ભજના હાઈ શકે પણ પ્રતિપદ્યમાન થતુ' નથી.
સ'જ્ઞી પ'ચેન્દ્રિયને ખને સમક્તિ હોય છે. પ્રકાર ભેદે ક્ષાચિકાદિ ગણે હેાય છે.
(૩) કાય માગણા :– પૃથ્વિ-અપૂ તે વાયુ—વનસ્પતિ એ પાંચ કાયમાં એમાંથી એક સકિત નથી. જ્યારે ત્રસકાયમાં બે-ત્રણચાર ઇન્દ્રિય અને અસંન્નિ પચેન્દ્રિય ગંસકાયને પૂર્વ પ્રતિપન્ન હોય છે. પણ પછી ઉત્પન્ન થનારું સમષ્ઠિત હેતુ નથી.
સજ્ઞિ પૉંચેન્દ્રિય ગસકાચમાં પૂર્વ પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન અને સ્વરૂપે છે.
:
(૪) યાગમાણા – પૃથ્વિ થી વનસ્પતિકાયને આશ્રીને કાયયેાગે બંનેમાંથી એકે સમક્તિ નથી. કાયા અને વચન અને યાગે સંયુક્તપણે બે–ત્રણ-ચાર ઇન્દ્રિય તથા અસત્તિ પંચેન્દ્રિયને પૂર્વપ્રતિપન્ન સમક્તિ એવું ક્ષાયાપશમિક તથા ક્ષાયિક સમક્તિ છે. કાયા વચન તથા મના યાગમાં પૂર્વ પ્રતિપન્ન (થયેલુ) અને પ્રતિપદ્યમાન (થતું) બંને સમાંત છે.
(૫) વેદ માગણા :– સામાન્યથી પુરુષ સ્ત્રી નપુંસક ગણેવેદે પૂર્વ પ્રતિપન્ન (થયેલું) અને પ્રતિપદ્યમાન (થનારુ) અને સમકિત હાય છે.
વિશેષથી જણાવતા નપુ'સક વેદ્યમાં એકેન્દ્રિયથી માંડી અસ`ગી પચેન્દ્રિય સુધી પૂર્વ પ્રતિપન્ન કાઈક હોય પ્રતિપદ્યમાન સમકિત કાઈને હેતુ નથી. સ ંની પંચેન્દ્રિય નપુ સકમાં નારક—તિ ચ—મનુષ્યમાં ઉત્પન્ન થયેલુ અને થનારુ અને સમક્તિ સભવે છે. દેવતામાં નપુંસં। વેદ જ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org