________________
७५
અધ્યાય–૧ સૂત્ર-૮ માર્ગનું દ્વારને આશ્રીને વિવેચન
પગ્ર ભાષ્યમાં ભાષ્યકારે ગતિ-ઈદ્રિય-કાય–ગ-કષાય–વેદ– લેશ્યા-જ્ઞાન-દર્શન-ચારિત્ર સંયમ–આહારક ઉપચાગ-સમ્યકત્વ એ તેર દ્વારે કહ્યા છે.
કર્મગ્રંથમાં ૧૪ માર્ગ ણ કહી છે તેમાં ભવ્ય દ્વાર અને સંજ્ઞી દ્વાર બે વધારે છે અને “ઉપગ” નામનું દ્વાર નથી આ ચૌદ માર્ગણના ૬ર ઉત્તર માર્ગનું દ્વાર છે. (૧) ગતિ–૪ દેવ-મનુષ્યતિર્યંચ–નરક. (૨) ઈદ્રિય-પ એક-બે–ત્રણ–ચાર-પાંચ. (૩) કાય-૬ પૃથ્વિ–અપતેઉ–વાયુ–વનસ્પતિ–સ. (૪) ગ-૩ મનવચન-કાય. (૫) વેદ-૩ પુરૂષ–સ્ત્રી–નપુંસક. (૬) કષાય-૪ ક્રોધ-માન-માયા-લેભ. (૭) જ્ઞાન-૮ મતિ-શ્રુત-અવધિ-મન પર્યવ–કેવળ મતિજ્ઞાનશ્રુત
અજ્ઞાન–વિભગન્નાન. સંયમ-૭ સામાયિક- છેદેપસ્થાપનીય–પરિહારવિશુદ્ધિ–સૂક્ષમ
સંપરાય–યથાખ્યાત દેશવિરતિ–અવિરતિ, (૯) દર્શન :- ૪ ચક્ષુ–અચક્ષુ–અવધિ–કેવળ (૧૦) લેશ્યા – ૬ કૃષ્ણ-નીલ-કાપત–તે–પવ–શુકલ (૧૧) ભવ્ય :- ૨ ભવ્ય–અભવ્ય (૧૨) સમ્યકત્વ – ૬ વેદકક્ષાયક–પશામિક-મિથ્યાત્વામિત્ર-સાસ્વાદન (૧૩) સંજ્ઞી :- ૨ સંશિ–અસંગ્નિ (૧૪) આહારકડ-૨ આહારી–અણુહારી
ઓ રીતે ૧૪ માર્ગણાના દ્વાર વાર થયા ૦ ભાષ્યકાર “ઉપગ” નામક દ્વાર ગણાવે છે તેના સાકાર અને નિરાકાર પૂર્વેના એ પ્રમાણે બે ભેદ છે. ૦ સભ્યત્વના સત્ દ્વાર સંબંધે ૧૪ માગણની ચર્ચા
પ્રથમ સમયકત્વ ઉત્પન્ન થયેલું સાથે લઈ જનારા જે પૂર્વ પ્રતિપન્ન કહેવાય છે. અને જ્યાં જાય ત્યાં નવું ઉત્પન્ન થાય તેને પતિપદ્યમાનક કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org