________________
७२
તત્વાર્થસૂત્ર પ્રધટીકા રૂપ ક્ષેત્રમાં સમ્યગદર્શની જ હોઈ શકે છે.
લેકિને અસંખ્યાત ભાગ રૂ૫ ૩૪૩ રાજૂ પ્રમાણ લેકમાં જેટલો પ્રદેશ આવે તેટલા લેક પ્રદેશમાં સમ્યગ્દર્શન પ્રાપ્ત થઈ શકે છે [આઠમા દેવલોકને દેવ બારમા દેવલોક જઈ ત્યાંથી ઉત્તર વૈક્રિય શરીરથી ત્રીજી નરકે જાય તે અપેક્ષાએ આઠ રાજક ક્ષેત્ર થાય.]
(૪) સ્પશન - વિક્ષિત ક્ષેત્ર અથવા તેને માલિક કેટલા ક્ષેત્રને સ્પર્શે છે? તેનું જ્ઞાન આ દ્વાર વડે કરાય છે.
પ્રદાર્થના વતમાન નિવાસન ક્ષેત્રે કહ્યું પણ ભૂત-વર્તમાન–ભાવિ એ સૈકાલિક અવસ્થાને સ્પર્શના કહે છે. કેટલાક ને ક્ષેત્ર અને સ્પર્શન સમાન હોય છે પણ સ્પર્શનમાં કાલિક અવસ્થાને લીધે તે ક્ષે કરતાં વધુ વિસ્તાર ધરાવે છે.
સમ્યગ્દશન કેટલા સ્થાનને સ્પર્શે છે? સમ્યગ્દર્શન તે લેકના અસંખ્યાત ભાગને જ સ્પર્શે છે. પણ સમ્યગદષ્ટિ (કેવળી સમુદ્રઘાત અપેક્ષાએ) સંપૂર્ણ લોકોને સ્પર્શે છે.
સમ્યગ્દષ્ટિ અને સમ્યગ્દર્શનમાં શું તફાવત છે? સમ્યગ્દર્શન અપાય આભિનિબંધ રૂપ છે. મતલબ કે (અપાય એટલે છૂટવું) સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે પછી છુટી જઈ શકે છે. અથવા છૂટી પણ જાય છે. જયારે સમ્યગ્દષ્ટિમાં (સદુદ્રવ્ય) તેને સદ્દભાવ જ રહે છે.
કેવળ સદ્દદ્રવ્યરૂપ છે માટે તેને સમ્યફષ્ટિ કહ્યા છે સમ્યગ્દર્શની નહીં કેમકે તેને (અપાય) તે છૂટવાને વેગ નથી હોતે.
[નોંધ – દિગંબરોમાં સમ્યગ્દર્શન કે સમ્યગદષ્ટિ એવો ભેદ પડાતું નથી.
અપાય એટલે
અપાયને બીજો અર્થ મતિજ્ઞાન (મતિજ્ઞાનાશ) કહ્યો. તેના ગથી સમ્યગ્દર્શન કહેવાય છે. તે કેવળી ભગવંતને હેતું નથી. માટે કેવળીને સમ્યગ્દષ્ટિ કહાં.
ઉપરમ સમ્યગ્દર્શનીને મતિજ્ઞાન તથા ઉપશમમાં રહેલા દર્શન મેહનીયની પ્રકૃતિ આત્મા સાથે હોય છે એટલે સદ્દદ્રવ્યપણું હોય છે. ક્ષાયોપથમિક સમકિતિને અપાય (મતિજ્ઞાન) હેાય જ છે. સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org