________________
૬૬.
તત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા સ્થિતિ :– દર્શનની જઘન્ય સ્થિતિ અન્તમુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાધિક ૬૬ સાગરેપમ છે.–ઔપશમિક-ક્ષાપશમિક સાદિ અનંત સ્થિતિ છે.
વિધાન :- સમ્યગ્દર્શનનો એક ભેદ છે. બીજી રીતે નિસર્ગ– અધિગમ બે ભેદ છે. ઉપશમ ક્ષય-ક્ષશમ ત્રણ ભેદે છે. પરિણામ ભેદે તે સંખ્યાત-અસંખ્યાત-અનંત ભેદ થઈ શકે. T સમ્યજ્ઞાન :- છ દ્વારની ચર્ચા. નિદેશ – જીવાદિ તત્વોની જાણકારીને સમ્યજ્ઞાન કહે છે.
સ્વામિત્વ – તેને સ્વામી આત્મા પિતે છે. સાધન:- જ્ઞાનાવરણીય કર્મોને ક્ષયે પશમ કરે તે સાધન છે. અધિકરણ:- આત્મા એ જ્ઞાનને આધાર છે.
સ્થિતિ :- ક્ષાપશમિક એવા મતિ-શ્રુત-અવધિ-મન પર્યાવની સ્થિત સાદિ સાત છે. ક્ષાયિક જ્ઞાનની સ્થિતિ સાદિ અનત છે.
વિજ્ઞાન :- સામાન્યથી જ્ઞાનને એક ભેદ છે. પ્રત્યક્ષ અને પરોક્ષ ભેદ બે પ્રકાર છે. દ્રવ્ય-ગુણ–પર્યાય રૂ૫ય ભેદે ત્રણ પ્રકાર છે. મતિકૃત–અવધિ-મન પર્યાય-કેવળ ભેદે પાંચ પ્રકાર છે. શેય પરિણતિથી તે અનંત ભેદ પણ થઈ શકે. | સચચ્ચારિત્ર :- છ દ્વાર થકી ચર્ચા નિદેશ – કર્મોને આવવાના કારણેની નિવૃત્તિને ચારિત્ર કહે છે.
સ્વામિત્વ - સમ્યગ્વારિત્રને સ્વામી આત્મા છે સાધન – ચારિત્રમોહનીયનો ક્ષય ઉપશમ એ ચારિત્રનું સાધન છે. અધિકરણ - આત્મા પિતે ચારિત્રને આધાર છે.
સ્થિતિ - ઓપશમિક અને ક્ષાપશમિક ચારિત્રની સ્થિતિ સાદિ સાન્ત છે. ક્ષાયિક ચારિત્રની સ્થિતિ આદિ અનન્ત છે.
વિધાન - સામાન્ય થી એક ભેદ છે. બાહ્ય અને અત્યંતર નિવૃત્તિ અપેક્ષાએ બે ભેદ છે. ક્ષાયિક ક્ષાપશમિક-ઔપશમિક એ ત્રણ ભેદ છે સામયિક છે દેપસ્થાનીય- પરિહાર વિશુદ્ધિ સૂમસંશય યથાખ્યાત પાંચ ભેદે છે. પરિણામ દષ્ટિએ તે અનંત ભેદ થઈ શકે.
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only