________________
અધ્યાય-૧ સૂત્ર-૬
(१) स्यात् नास्ति एव स्यात् अवक्तव्य मेव
સર્વ વસ્તુ કથંચિત્ નથી જ. કથંચિત અવક્તવ્ય જ છે. એ પ્રમાણે નિષેધ તથા અવક્તવ્યની કલ્પનાથી આ ભંગ બને.
પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી પર સ્વરૂપને અનુસરીને પ્રધાનપણે નાસ્તિત્વ છતાં એક સાથે અસ્તિત્વનાસ્તિત્વ કહેવું હોય ત્યારે આ ભંગ બને છે.
(७) स्यात् अस्ति एव स्यात् नास्ति एव स्यात् अवफ्त्व्यमेव सर्व વસ્તુ કથંચિત્ છે જ કથંચિત્ નથી જ કથચિત્ અવક્તવ્ય જ છે. આ પ્રમાણે કેમે કરીને વિધિ–નિષેધ–અવફતવ્ય જ છે.
જેમકે ઘડામાં માટીની અપેક્ષા એ સ્વ દ્રવ્ય છે. [ ] જસત્તાંબાની અપેક્ષા એ દ્રવ્ય નથી રાત્તિ] અને બંનેને પ્રધાનતાએ સાથે વિચાર કરીએ તે અન્ય ભાગો થવાને.
જીવાદિ તને જાણવા માટે પ્રમાણ અને નય રૂપ સાધને જાણ્યા તેમાં આ સપ્તભંગી પણ વસ્તુની જૂદી જૂદી અપેક્ષા એ વિવક્ષા માટે જ છે. જેમકે જીવ જીવસ્વરૂપે વ્યસ્ત છેપણ કર્માદિ અપેક્ષા એ નત્તિ છે. આ રીતે સાતે તની વિવક્ષા થઈ શકે.
[8] સંદર્ભ
આગમ સંદર્ભ दव्वाण सव्वभावा सव्वपमाणेहि जस्स उवलद्धा. सव्वाहि नयविहाहिं वित्थाररुइ त्ति नायव्यो
ઉત્તરાધ્યયન અધ્યયના ૨૮ ગાથા ૨૪.
તત્ત્વાર્થ સંદર્ભ ૦ પ્રમાણ–વિશેષ ચર્ચા અધ્યાયઃ ૧ સૂત્ર ૯ થી સૂત્રઃ ૩૨ ૦ નય –વિશેષ ચર્ચા અધ્યાય : ૧ સૂત્ર ૩૩-૩૪.
અન્ય ગ્રંથ સંદર્ભ (૧) પ્રમાણ નય તેવા લોકાલંકાર (૨) નચ રહસ્ય. (૩) નય કણિકા (૪) જેન તક ભાષા. (૫) સ્યાદ્વાદ રત્નાકર તત્વાર્થ પરિશિષ્ટ સૂત્રઃ ૧ર૩–૧૨૪ (જુઓ પરિશિષ્ટઃ ૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org