________________
તત્વાર્થસૂત્ર પ્રબોધટીક (૨) શબ્દનય :- જે વિચાર શબ્દ પ્રધાન બની કેટલાક શાબ્દિક ધર્મો તરફ ઢળી તે પ્રમાણે અર્થ ભેદ કપે તે શબ્દનાય છે. આ શબ્દ નય અનેક શબ્દ વડે સુચવાતા એક વાગ્યાને એક જ પદાર્થ સમજે છે. જેમાં ઈદ્ર-શુક્ર-પુર૪ર ગમે તે કહે-ઈન્દ્ર અર્થ થાય.
પ્રમાણુ નય મુજબ કાળ-કારક–લિંગ અને વચનના ભેદથી પદાર્થમાં ભેદ માનતે નય. તે શબ્દ નય જેમ કે મેરુ પર્વત હત–છે અને હશે. અહીં કાળ ભેદથી ગણ રૂપ સ્વીકાર્યા.
(૩) સમરૂિઢ નય –પર્યાય વાચી શબ્દના નિયુક્તિ-વ્યુત્પત્તિ ભેદથી અર્થને ભેદ માને તે સમભિરૂઢ નય કહેવાય. જેમાં રૂઐશ્ચર્ય ભોગવવા વાળો તે ઈદ્ર. ફળ-સામર્થ્યવાળે તે શકપુરા- શત્રુ નગરનો વિનાશ કરનારે તે પુરંદર. - આ બધા શબ્દ ઈન્દ્રવાચી હોવા છતા તેના અર્થ વ્યુત્પત્તિ અપેક્ષાએ ભિન્ન ભિન્ન છે. તેનું ક્ષેત્ર શબ્દનય કરતાં અલપ છે.
(૪) એવભૂત નય – શબ્દ પોતાના અર્થને વાચક ત્યારે જ અને જ્યારે વ્યુત્પત્તિ અને શબ્દને ભાવ સમાન હોય જેમાં ઐશ્ચર્ય ભંગ રૂ૫ કિયા હેવાથી જ તે ઈન્દ્ર કહેવાય છે. વન–સામર્થ્ય રૂ૫ કિયા હેવાથી જ તે શક કહેવાય છે. પૂર્વાન–શત્રુ નગરના નાશરૂપ ક્રિયા હોવાથી જ તે પુરંદર કહેવાય છે. નયના ભેદ પ્રકાર ચે:
(૧) અર્થનય :- જે ન પદાર્થનું પ્રરૂપણ કરે છે તેને અર્થ નય કહેવામાં આવે છે. આ અર્થનયના ચાર ભેદ છે. નૈગમસંગ્રહ-વ્યવહાર અને ઋજુ સૂત્ર.
(૨) શબ્દ નય :- શબ્દના વાગ્ય અર્થનું નિરુપણ કરતા હોવાથી તે શબ્દ નય કહેવાય છે. શબ્દ નયના ત્રણ ભેદ છે. શwદસમભિરૂઢ અને એવભૂત.
અધિગમ :- અહીં કમળને ધામ: જે સૂત્ર મૂકહ્યું તેમાં પ્રમાણ શબ્દ અને નય શબ્દનો અર્થ જે. અધિગમ એટલે શું?
અધિગમ અર્થ પ્રસ્તાવનામાં તથા અધ્યાય : ૧ સૂત્ર : ૩માં જોયો. અહીં બધાને અર્થ “ધ” લેવાનો છે. આ બધા પ્રમાણ અને નય એ બંને સાધનો દ્વારા થાય છે તેમ સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org