________________
અધ્યાય-૧ સૂત્ર-૬
(૧) અવગ્રહ:- ઇન્દ્રિય દ્વારા વસ્તુને પ્રથમ સામાન્ય બોધ થવા તે અવગ્રહ
કેઈપણ જ્ઞાન કરનાર પુરુષને પ્રથમ સામાન્ય અને વિશેષાત્મક કેઈપણ પદાર્થ અને ચક્ષુને યોગ્ય નિપાત થાય છે. જેમકે “મેં આવું કંઈક જોયુ” ત્યાર પછી તે વસ્તુ છે એવું દર્શન (જ્ઞાન) થાય. ત્યાર પછી આ તે વસ્તુ છે તેવું વિશેષ ભાન થાય તે અવગ્રહ. (૨) ઈહા – વસ્તુ પરત્વે નિશ્ચયગામી વિશેષ પરામર્શ તે ઈહા.
અવગ્રહ જ્ઞાનથી ગ્રહણ કરેલા પદાર્થ સંબંધી વિશેષ આકાંક્ષા તે ઈહા. જેમકે આ મનુષ્ય છે. પણ તે દક્ષિણને હશે કે ઉત્તરને તેવી શંકા થવી પછી દક્ષિણને હોવો જોઈએ. તેમ નક્કી થાય તે ઈહા.
(૩) અવાય - ઈહાથી થયેલા જ્ઞાનને પૂર્ણ નિર્ણય થતે અવાય.
જેમકે ઈહાથી આ દક્ષિણને હવે જોઈએ. તેમ વિચાર્યું પણ યથાર્થ નિર્ણય કરીએ કે આ દક્ષિણને જ મનુષ્ય છે. તે આ નિર્ણય તે અવાય.
(૪) ધારણું – અવાય બાદ જ્ઞાનનું દઢ થવું જેથી ભવિષ્યમાં પણ સ્મરણ થઈ શકે તે ધારણું.
અવાય નિશ્ચિત અવસ્થાને પામે અને કાલાન્તરે સ્મરણ ચગ્ય બને તે ધારણા. 3 પારમાર્થિક પ્રત્યક્ષ પ્રમાણુના પેટા ભેદો આ પ્રમાણે છે- (૧) વિકલ પારમાર્થિક- પદાર્થને અપૂર્ણ બંધ કરાવે તે વિકલ પારમાર્થિક પ્રત્યક્ષ પ્રમાણુ જાણવું.
(ર) સકલ પારમાર્થિક- પદાર્થને સંપૂર્ણ બંધ કરાવે તે સકલ પારમાર્થિક પ્રત્યક્ષ પ્રમાણ જાણવું. (તે કેવળજ્ઞાન છે.)
વિકલ પારમાર્થિકના પણ બે ભેદ છે. (૧) અવધિવિકલ (૨) મનઃ પર્યવ વિકલ
(૨) પક્ષ પ્રમાણુ - વ્યાખ્યા મુજબ તે પક્ષને અસ્પષ્ટ . પ્રમાણ કહ્યું છે. પણ પ્રત્યક્ષથી ઉલટું તે પરોક્ષ પ્રમાણ જાણવું. | | પરાક્ષ પ્રમાણુના ભેદોઃ
(૧) સ્મરણ - સંસ્કારની જાગૃતિથી ઉત્પન્ન થનાર અને અનુભવેલા પદાર્થને વિષય કરનાર એવા સ્વરૂપવાળું જે જ્ઞાન તે સ્મરણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org