________________
૪૭
s
અધ્યાય-૧ સૂત્ર-૬
[5] શબ્દ જ્ઞાન (૧) પ્રમાણ:- (૧) જેના દ્વારા પદાર્થને બેધ (જ્ઞાન) યથાર્થ રૂપે થાય છે તેને પ્રમાણુ કહેવાય છે.
(૨) જેનાથી વસ્તુના નિત્ય અનિત્ય આદિ અનેક ધર્મોને નિર્ણયાત્મક બંધ થાય તે પ્રમાણુ.
(૨) નય :- (૧) શાસ્ત્રરૂપ પ્રમાણથી જ્ઞાત એટલે કે જાણેલા પદાર્થને એક દેશ (અંશ) જેના દ્વારા જણાય તેને નય કહેવાય છે.
(૨) જેનાથી વસ્તુના નિત્ય આદિ કોઈ એક ધર્મને નિર્ણયાત્મક બેધ (જ્ઞાન) થાય તે નય. (૩) અભિગમ:- બેધ અથવા અધિક જ્ઞાન તે અભિગમ.
[6] અનુવૃત્તિ जीवा जीवास्रव बन्ध संवर निर्जरा मोक्षास्तत्वम्
[7] પ્રબોધ ટીકા - જે જીવાદિ પદાર્થોના તત્વને જાણ્યા-જેને ન્યાસ-નિક્ષેપ સમજ્યા તેને વિસ્તારથી અધિગમ પ્રમાણ અને નય દ્વારા થાય છે.
પ્રમાણ અને નય બંને જ્ઞાન સ્વરૂપ છે. કેમકે જેનાથી વસ્તુને નિર્ણયાત્મક બંધ થાય તેને જ્ઞાન કહે છે. પ્રમાણ અને નય દ્વારા કઈ પણ વસ્તુને નિર્ણાયત્મક બંધ થઈ શકતું હોવાથી તેને જ્ઞાન સ્વરૂપ જ ગણ્યા છે. તે પ્રમાણ અને નયના સ્વરૂપની અહીં વિચારણા કરવાની છે.
૦ પ્રમાણુનું સ્વરૂપ :| સમ્યજ્ઞાન પ્રમાણ સ્વરૂપ છે. તેથી જ તત્વાથના સત્રથી જ્ઞાનના ભેદ રૂપે ચર્ચા કરતા સૂત્ર-૧૦માં તત્ પ્રમાણે લખ્યું છે. | જેના વડે પદાર્થને બેધ યથાર્થ રૂપે થાય છે તેને પ્રમાણ કહે છે.
કમીડિજેન તિ પ્રમાણે જે વડે વસ્તુ બરાબર જણાય તેને પ્રમાણ કહેવાય છે.
પ્રમાણનયમાં પ્રમાણનું લક્ષણ જણાવતા લખ્યું છે. “s વ્યાજ ને પ્રમાણ સ્વ સ્વરૂપને અને પર પદાર્થોને નિશ્ચય કરે તેવું જે જ્ઞાન તેને પ્રમાણ કહે છે.
અભિમત ઈિષ્ટ વસ્તુને સ્વીકાર અને અનભિમત [અનિષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org