________________
૪૪
તત્વાર્થ સૂત્ર પ્રમાટીકા
(2) સભ્યજ્ઞાન :- જીવની અનુપયુક્ત અવસ્થા તે દ્રવ્ય (જ્ઞાન) નિક્ષેપ જાણવા અને ઉપચાગ–પરિણતિ યુક્ત વિશેષાવસ્થા તે ભાવ (જ્ઞાન) નિક્ષેપ.
(3) સભ્યચારિત્ર :- અભવ કે ભિવ જીવાની અનુયાગ પૂવ કના ક્રિયા–અનુષ્ઠાન તે દ્રવ્ય (ચારિત્ર) નિક્ષેપ. આગમ પૂર્વક અને ઉપયાગ સહિતનું ક્રિયા અનુષ્ઠાન તે ભાવ (ચારિત્ર) નિક્ષેપ.
પ્રકારાન્તરથી નામ સ્થાપનાદિના નામ દ્રવ્ય સ્થાપના દ્રવ્ય-દ્રવ્ય દ્રવ્ય અને ભાવ દ્રવ્ય એવા વ્યવહાર પણ થાય છે (1) નામ દ્રવ્ય :- કાઇ પણ જીવ કે અજીવની “દ્રવ્ય એવી સ`જ્ઞા કરવી તે નામ દ્રવ્ય કહેવાય છે.
(2) સ્થાપના દ્રવ્ય ઃ- કાઇ કાષ્ઠ-પત્થર-ચિત્ર વગેરમાં આ દ્રવ્ય છે એ પ્રમાણે સ્થાપના કરવી. તે સ્થાપના દ્રવ્ય. જેમ કે દેવતા એની સ્મૃતિમાં આ ગણેશ છે આ વિષ્ણુ છે. તેમ સ્થાપના કરવી.
(3) દ્રવ્ય દ્રવ્ય :- ધર્મ-અધમ-આકાશ વગેરેમાં કેવળ બુદ્ધિ થકી ગુણ-પર્યાય હિત કેાઈ પણ દ્રવ્યને દ્રવ્ય દ્રવ્ય કહે છે. કેટલાંકનુ હેવુ' એમ છે કે દ્રવ્ય નિક્ષેપની અપેક્ષાએ દ્રવ્ય માત્ર પુદ્ગલ દ્રવ્યને જ સમજવુ`.[આ સંબંધે પાંચમાં અધ્યાયમાં ૨૫ અને ૨૬મુ' સૂત્ર કહ્યા અળવ રધાસ્ત્ર તથા સંયાત મેળે પદ્યન્તે આ બે સૂગ થકી પુદ્ગલના વિશેષ ખુલાસા મળશે.
(4) ભાવ દ્રવ્ય :- પ્રાપ્તિ રૂપ લક્ષણથી યુક્ત અને ગુણ પર્યાય સહિત ધર્મ-અધર્મ આકાશ-પુદ્ગલને ભાવદ્રવ્ય કહેવાય છે. [] કેટલીક શકા ઃ- (૧) સૌ પ્રથમ દ્રવ્ય નિક્ષેપ લેવા જોઈ એ કેમ કે દ્રવ્યના જ નામ-સ્થાપનાદિ નિક્ષેપ કરવામાં આવે છે.
સમાધાન :- સમસ્ત લેાક વ્યવહાર સંજ્ઞા અર્થાત્ નામથી ચાલે છે. માટે નામ નિક્ષેપ પ્રથમ ગ્રહણ કર્યાં. સ્તુતિ–નિ દા, રાગ–દ્વેષ વગેરે અધુરું નામ–આધીન છે.
જેનું નામ નકકી થયું તે મુજબ જ તેની સ્થાપના થાય છે. તેથી નામ પછી સ્થાપનાનું ગ્રહણ કર્યું.
દ્રવ્ય અને ભાવ પૂર્વોત્તર કાલવતી છે તેથી પહેલા દ્રવ્ય અને પછી ભાવનું ગ્રહણ કરવુ ચેાગ્ય જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org