________________
૩૯
અધ્યાય—૧ સૂત્રપ
પણ જો તે શર્ટ-પેન્ટ ફાટીને પાછા ટુકડા થઈ જાય તા તે દ્રવ્ય શ કે દ્રવ્ય પેન્ટ બની જશે અને ટુકડાં એ ભાવ ટુકડાં બની જશે. રીતે દ્રવ્ય કે ભાવનિક્ષેપો સાપેક્ષ છે તેની વિક્ષા મુજબ અર્થ ઘટાવવા.
આ
D સ્થાપના નિક્ષેપ-દ્રવ્ય નિક્ષેપ :- આ બ'ને નિક્ષેપામાં એક સામ્ય છે કે વર્તમાન કાળે તે બંનેની વિદ્યમાનતા કે અસ્તિત્વ નથી. સ્થાપના નિક્ષેપ એ ખતાવેલી વસ્તુનુ આરાપણુ માત્ર છે. જેમ કે જિનેશ્વર પરમાત્માની પ્રતિમાજી એ તેમાં પરમાત્મ ભાવનું આપણુ છે. જ્યારે દ્રવ્ય નિક્ષેપમાં તે મૂળ વસ્તુ ભાવિમાં પ્રગટ થવાની અથવા તે ભૂતકાળે હતી. જેમ કે ઋષભદેવ સ્વામી ભૂતકાળે તીર્થકર પણે વિચરતા હતા અને કૃષ્ણ મહારાજા ભાવિ તીથંકર થવાના છે. જીવાદિ તત્ત્વાના ચાર નિક્ષેપા :
(૧) જીવતત્વઃ—
(1) નામજીવ :– જેને જીવ કહેવાય છે તે નામજીવ. જો કે સચેતન-અચેતન- કોઈ પણ વસ્તુના વાચક હોય તે પણ તે નામ જીવ તરીકે ઓળખાશે. છતાં રૂઢિથી ચેતન લક્ષણવાળો તે નામજીવ ગણાય.
(૨) સ્થાપના જીવ :– કોઈપણ જીવ દ્રવ્યની સદ્ભૂત અસદ્ભૂત (કલ્પિત) આકૃતિ વિશેષને જીવને સ્થાપના નિક્ષેપ જાણવા. તેમાં લાકડું પુસ્ત–ચિત્ર વગેરેમાં આ જીવ છે તેવી સ્થાપના કરાય છે. જેમ “જ્ઞાન્તિ ચેફ્યા સૂત્રપાઠ તે ચૈત્યાના સ્થાપના નિક્ષેપ છે.
(૩) દ્રવ્યજીવ :– [ો કે આ સમજવા પુરતી વ્યાખ્યા છે. ખરેખર તે આ ભાંગા શુન્ય સમજવા.]
દ્રવ્ય જીવ ગુણ-પર્યાયથી રહિત હૈાય છે. તેથી તે અનાદિ પારિામિક ભાવથી યુક્ત છે. તેથી જીવના દ્રવ્ય જીવ ભાંગા કેવળ બુદ્ધિમાં સ્થાપિત કરવા માટે છે. કારણ કે ગુણ-પર્યાયથી રહિત એમ હ્યુ. પણ ગુણ એટલે જ્ઞાન-દન-સુખ વગેરે આત્માના પેાતાના ગુણા અને પર્યાય એટલે મનુષ્ય—તિય 'ચ-દેવ—નારકી અવસ્થા.
આવા ગુણ પર્યાયથી રહિત તા માત્ર અજીવ હેાઈ શકે. અજીવ કદી જીવ થાય નહી' માટે દ્રવ્યજીવ હોઈ શકે નહીં. એ જ રીતે અનાદિ પારિણામિક ભાવ યુક્ત કહ્યું. પણ પારિણામિક ભાવે પણ સાઢિ જ હૈાય છે. માટે અહીં શુન્ય ભાંગેા કહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org