________________
૨૬
'
તત્વાર્થ સૂત્ર પ્રધટીકા (૪) બંધ:- (૧) જીવ સાથે કેમ વર્ગણાનું (એકમેક થવું) ચેટવું તેને બંધ કહે છે. (૫) સંવર- (૧) આશ્રવનો નિરોધ એ જ સંવર.
(૨) કર્મોને આવતા અટકાવવા અથવા [ગુપ્તિ સમિતિ-ધર્મ-અનુપ્રેક્ષા-પરિષહ જય-ચારિત્ર) એ પરિણામેથી કર્મોનું આવવું રોકાઈ જાય તેને સંવર કહે છે. (૬) નિર્જરાઃ-આત્મા સાથે એકરૂપ બનેલા કર્મોનું ખરી જવું તે નિશ. (૭) ક્ષ:- કર્મોને સર્વથા ક્ષય તે મક્ષ જાણ. | તત્ત્વ:- જુઓ અધ્યાયઃ ૧ સૂત્ર ૨ _f6] અનવૃત્તિ
ક આ સૂત્રમાં ઉપરના કેઈ સૂત્રની અનુવૃત્તિ આવતી નથી.
[7] પ્રબોધટીકા - સૂત્ર બીજામાં જે સરવાળે શ્રદ્ધાનું કહ્યું ત્યાં તત્ત્વની તાત્વિક કે શાબ્દિક વ્યાખ્યા અપાઈ હતી પણ આપણે જે સાત તની જ તત્વ રૂપે વિચારણા કરવાની છે તે સ્પષ્ટ નામ-નિદેશપૂર્વક આ સૂત્રમાં જણાવેલા છે. જીવાદિ તત્તના સ્વરૂપને પરિચય આ સૂત્ર દ્વારા પ્રાપ્ત કરવાને છે. | જીવ :- જે જીવે–પ્રાણેને ધારણ કરે તે જીવ. લેકમાં નીવતત્વ એ મુખ્ય તત્વ છે. પ્રાણના ભાવથી અને દ્રવ્યથી બે ભેદે છે. જ્ઞાન-દર્શનાદિ આત્માના જે ગુણે તેને ભાવપ્રાણ કહે છે અને પાંચ ઈન્દ્રિય મન-વચન કાયારૂપ ત્રણ ચેાગ + શ્વાસેર છૂવાસ + આયુષ્ય એ દશ પ્રાણ ને દ્રવ્યપ્રાણ કહે છે. સંસારી જીવેને દ્રવ્ય તથા ભાવ બંને પ્રકારે પ્રાણ હોય છે. સિદ્ધના જીવોને માત્ર ભાવપ્રાણ હોય છે. તેઓ દ્રવ્ય પ્રાણના ધારક હતા તેને ઉપચાર કરીને પણ જીવ ગણી શકાય.
જે આઠે પ્રકારના કર્મોન ઉપાર્જનકર્તા અર્થાત્ બાંધનાર છે. તે બાંધેલા કર્મોને ભક્તા છે અર્થાત્ કર્મના ફળને ભેગવનાર છે. તે કર્મ ફળાનુસાર સંસારમાં પરિભ્રમણ કરે છે. અને તે જ કર્મોને નિવારનાર અર્થાત્ ક્ષય કરનાર છે તે જ આત્મા [જીવવું છે. એમ વ્યવહારનય કહે છે.
નિશ્ચય નયે તે જ્ઞાનેપગ–દશને પગ વાળે–તન્ય લક્ષણ યુક્ત સુખ-દુઃખને અનુભવતે એ તે જીવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org