________________
અધ્યાય-૧ સૂત્ર-૩
૨૫
1
*
*
પ્રાપ્ત કરે છે તે અલ્પ એવા અર્ધપુદગલ પરાવર્તન કાળમાં મેક્ષનું અનંત સુખ માણે છે.
મેક્ષના ઈચ્છુક આત્મજ્ઞાની પુરુષને આ સૂત્ર અધિગમ રૂપે સાત પ્રકારના સાધનો દર્શાવે છે. જેના દ્વારા અધિગમ સમ્યગ્દર્શન પામી અનંતા દુઃખમાંથી છુટકારો પામી શકાશે.
– T – T – T – T – – – અધ્યાયઃ ૧ સૂત્રઃ ૪
[1] સૂત્રહેતુ બીજા સૂત્રમાં તસ્વાર્થ શ્રદ્ધાનં લખ્યું છે તો ક્યા ક્યા છે તેને નામ-નિર્દેશ આ સૂત્રમાં કરાયેલ છે. તેમજ તત્વના સ્વરૂપને પરિચય અપાય છે.
[2] સૂત્ર : મૂળ जीवाजीवाश्रवबन्ध संवर निर्जरा मोक्षास्तत्त्वम्
[3] સૂત્ર : પૃથ जीव अजीव आश्रब बन्ध संवर निर्जरा मोक्षाः तत्त्वम्
[4] સૂત્ર : સાર જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિર્જરા અને મેક્ષ આ સાત) તત્ત્વ છે.
[5] શબ્દજ્ઞાન (૧) જીવ:- (૧) જે જ્ઞાન-દર્શન રૂપ ઉપગને ધારણ કરે છે અથવા ચેતના લક્ષણ યુક્ત છે તે જીવ કહેવાય છે.
(૨) ઝવ એટલે આત્મા (૨) અજીવ:-(૧) જે જવ નથી તે અજીવ છે.
(૨) જ્ઞાન-દર્શન ઉપગ રહિત કે ચેતન લક્ષણને અભાવ તે અજીવ છે. (૩) આશ્રવ – (૧) મન-વચન-કાયાની કિયા તે ગ છે અને કર્મને સંબંધ કરાવનારી હેવાથી તે ક્રિયા જ આશ્રવ છે.
(૨) જે પરિણામ [મિથ્યા દશન-અવિરતિ–પ્રમાદ-કષાય–ગ] દ્વારા કર્મ આવે છે તેને આશ્રવ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org