________________
અધ્યાય—૧ સૂત્ર–૩૩
出
[7] બાધ ટીકા:
પૂર્વ સૂત્રના અંતે પ્રશ્ન કર્યાં કે સ્પર્શ-રસ વગેરે જ્ઞાન સમ્યદની કે મિથ્યાદષ્ટિવાળા બંનેને સમાન હોય છે તેા પછી આ જ્ઞાન ને અજ્ઞાન કેમ કહ્યુ? આ પ્રશ્નના ઉત્તર આપતા આ સૂત્રના ભાષ્ય થકી ખુલાસા કરે છે—
૨૧૧
જેમ કેાઈ ગાંડા માણસ [ઉન્મત થયેલા માણસ] કર્મના ઉદયથી તેની ઈંદ્રા ખામીવાળી હાવાને લીધે ખરી વસ્તુ સ્થિતિ-[વાસ્તવિકતા કે સત્ પદાથ ને જાણી શકતા નથી તે ગાયને ઘોડા કે ઘેાડાને ગાય એમ કહી દે છે. સેનાને ઢેકુ` કે ઢેફાંને સેાનું પણ ધારે છે. આ પ્રમાણેની વિપરીત ધારણાઓને કારણે તેને જેમ અજ્ઞાન જ કહે છે તેમ—વિપરીત રીતે ધારણા કરનારને અજ્ઞાન જ હૈાય છે. અર્થાત્ મિથ્યાદ નથી જેની ઇન્દ્રિયા અને બુદ્ધિ ધેરાઈ ગયેલી હાય તેના મતિશ્રુત અને અષિ અજ્ઞાનરૂપ હોય છે.
આ અજ્ઞાન ને અપ્રમાણુ કે અસમ્યગ્[મિથ્યા] જ્ઞાન પણ કહે છે. સૂત્રકારે તેને માટે વિષય [જ્ઞાન] શબ્દ પણ વાપરેલ છે. મિથ્યાદષ્ટિ :- સત્ ને અસત્ કહે અને અસત્ ને સત્ કહે. કાણુ સત્ છે અને કાણુ અસત્ છે? કેમ સત્ કે અસત્ છે, વિશેષતાઓ સમજી શકતા નથી.
વગેરે
સર્વાંગ઼ ભગવંત જણાવે છે કે પ્રત્યેક વસ્તુ સ્વ-રૂપે સત્ છે અને પર–રૂપે અસત્ છે. દરેક વસ્તુ સ્વ-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવની અપેક્ષાએ સત્-વિદ્યમાન છે અને પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ અસત્—અવિધમાન છે.
સુપ્રસિદ્ધ અને વારંવાર કહેવાતા ઘડાના દૃષ્ટાંતને જોઈએ. જેમ-અમદાવાદના શિયાળામાં અનેલા લાલ ૨ગ માટીના એક ઘડે છે-તે-માટીરૂપ સ્વદ્રવ્યની અપેક્ષાએ સત્ છે પણ સુતરરૂપ પર દ્રવ્યની અપેક્ષાએ અસત્ છે.
અમદાવાદ રૂપ સ્વક્ષેત્રની અપેક્ષાએ સત્ છે અને મુંબઈ રૂપ પરક્ષેત્રની અપેક્ષાએ અસત્ છે.
શિયાળારૂપ સ્વકાલની અપેક્ષાએ સત્ છે અને ઉનાળારૂપ પર કાલની અપેક્ષાએ અસત્ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org