________________
૨૧૦
તત્વાર્થસૂત્ર પ્રબોધટીકા
અધ્યાય : ૧ સૂત્ર : ૩૩ “સમ્યગ્દર્શનથી જોડાયેલા હોય ત્યારે અત્યાદિ ત્રણ જ્ઞાન છે અને તેથી વિપરીત હોય તે તે ત્રણેય જ્ઞાન અજ્ઞાન છે” એમ પૂર્વ સૂત્રમાં જણાવ્યું પણ ભવ્ય કે અભવ્ય મિથ્યાદષ્ટિએ પણ ઇંદ્ધિની મદદથી સ્પર્શાદ વિષયને અવિપરીત રીતે બરાબર જાણે છે. સ્પશને સ્પર્શ તરીકે, રસને રસ તરીકે.. એ રીતે પાંચે ઈન્દ્રિયેના વિષયને ઓળખાવે છે તે પછી તેને વિપરીત જ્ઞાન કેમ કહેવાય ?
[1] સૂત્રહેતુ આ સૂત્ર ઉપરોક્ત પ્રશ્નનો ઉત્તર આપે છે અર્થાત્ મિથ્યાષ્ટિના ત્રણ જ્ઞાન વિપરીત કેમ કહ્યાં? તે જણાવવાનું આ સૂત્રને હેતુ છે. [2] સૂત્ર: મૂળ
F सदसतोरविशेषाद् यदच्छोपलब्घेरुन्मत्तवत्
[3] સૂત્ર: પૃથફ ___सत्-असतोः अविशेषात् यर्दच्छा उपलब्धेः उन्मत्तवत्
[4] સૂત્રસાર સત અને અસનો તફાવત સમજી શકતા ન હોવાથી ગાંડાની માફક મરજી પ્રમાણે [અર્થ કરવાથી મતિ આદિ જ્ઞાન અજ્ઞાન સ્વરૂપ છે.]
[5] શબ્દજ્ઞાન -વાસ્તવિકતા અથવા સત્ પદાર્થ બસ-અવાસ્તવિકતા અથવા અસત્ પદાર્થ જવ7–તફાવત રહિત ભેદ ન જાણતા].
છા-પરિધ-વિચારશૂન્ય–ઉપલબ્ધિના કારણથી અર્થાત્ મરજી પ્રમાણે. મેવા-ગાંડાની જેમ
[6] અનુવૃત્તિ मतिश्रुतावधयो विपर्ययश्च.
:
F
.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org