________________
અધ્યાય-૧ સૂત્ર-૩૨
૨૦૯
F
F
સંસારાભિમુખ. મેક્ષાભિમુખ આત્મામાં સમભાવની માત્રા અને આત્મવિવેક હેય છે. તેથી તે જ્ઞાનને ઉપગ હે પાદેય પૂર્વક કરે છે. વળી સમભાવની પુષ્ટિ કરે છે માટે તેને યથાર્થ બોધ ગ.
સંસારાભિમુખ આત્મા પોતાના જ્ઞાનનો ઉપયોગ સંસાર વાસના પુષ્ટિ માટે કરે છે. માટે તેનો બોધ યથાર્થ બોધ ગણેલ નથી. - આ એક જ સૂત્ર થકી જ્ઞાને પ્રમાણભૂત અને [પ્રમાણ ભાસ] વિપર્યય પણ હેવાને સંભવ છે તે જણાવી દીધું.
[8] સંદર્ભ
આગમ સંદર્ભ अणाण परिणामेण भंते कतिविधे पण्णत्ते गोयमा ! तिविहे पण्णत्ते तं जहा मइअणाण परिणामे, सुयअगाण परिणामे, विभंगणाण परिणामे.
પ્રજ્ઞાપના પદ ૧૩/૭ अविसेसिया मई मइनाणं च.... अविसेसियं सुयं सुयनाणं च सुय અન્ના ...
નદિસૂત્ર: સૂત્ર રપ ० अन्नाण किरिता तिविधा पन्नत्ते तं जहा मति अन्नाण किरिया सुत्त अन्नाण किरिया विभंग अन्नाण किरिया. સ્થાનાંગ સૂત્ર સ્થાન–૩ ઉદેશ ૩ સૂત્ર ૧૮૭
અન્ય ગ્રંથ સંદર્ભ (૧) શ્રી વિશેષાવશ્યક સૂત્ર ગાથા ૩૨૯ થી ૩૩૨ મતિ અજ્ઞાન નિરૂપણ
[9] પદ્ય (૧) મતિ શ્રત અવધિ એ ત્રણ અજ્ઞાન રૂપે થાય છે
મતિ શ્રતને અજ્ઞાનને વિભંગ એમ બેલાય છે (૨) અવધિ ને મતિ શ્રત ત્રણે અજ્ઞાન છે કહ્યાં અનાત્મદષ્ટિને આત્મદષ્ટિ અજ્ઞાન જ્ઞાનમાં [10] નિષ્કર્ષ
કા આ સૂત્રની વિશેષ સમજ સૂત્ર:૩૩માં પણ આપી છે તેથી સૂત્રઃ ૩ર અને સૂત્ર ૩૩માં સંયુક્તપણે નિષ્કર્ષ રજૂ કરેલ છે.
– T – – U — – T – || - ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org