SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ : અધ્યાય-૧ સૂત્ર-૧ ૨૦૩ [] કાઈક જીવમાં તિ આદિ જ્ઞાનામાંના ત્રણ જ્ઞાના હાય છે. [] કાઈક જીવમાં મતિ આદિ જ્ઞાનેામાંના ચાર જ્ઞાના હાય છે. —પરંતુ એક વાત યાદ રાખવી કે શ્રુતજ્ઞાન સાથે મતિજ્ઞાન અવશ્ય હેાય જ છે. કેમકે શ્રુત મતિ પૂર્વ' એ વાત સૂત્રકારે પૂર્વે સ્વયં કહેલી જ છે. તેના અથ એ કે શ્રુતજ્ઞાન હેાય તેને અવશ્ય મતિજ્ઞાન હોય જ. પરંતુ મતિજ્ઞાન હાય તેને શ્રુત જ્ઞાન હેાય અથવા ન પણ હોય. [] એક જ્ઞાન :– જ્યારે જીવ નિસર્ગ સમ્યક્ત્વ પામે છે. ત્યારે તુરંત મતિ અજ્ઞાનને બદલે મતિજ્ઞાન ગણાય છે. અને તે વખતે હજુ જ્યાં સુધી શ્રુત કે શાસ્ત્રના અભ્યાસ ન હોય ત્યાં સુધી શ્રુતાનુસારી શ્રુતજ્ઞાન હેતુ' નથી. માત્ર મતિજ્ઞાન હોય છે. ૦ અથવા કેવળજ્ઞાન જ્યારે હાય ત્યારે તે એકલુ જ હાય છે. કેમકે કેવળજ્ઞાન પરિપૂર્ણ હાવાથી એ સમયે અન્ય અપૂર્ણ ખીજા જ્ઞાનના સભવ નથી. આ રીતે જીવને માત્ર મતિજ્ઞાન કે માત્ર કેવળજ્ઞાન હૈ।વુ. તે– એક જ જ્ઞાનની ભજના છે તેમ કહેવાય. 7 મે જ્ઞાન :– જ્યારે જીવને શ્રુતજ્ઞાનના અભ્યાસ સાથે મતિજ્ઞાન હૈાય ત્યારે એ જ્ઞાનની ભજના ટૅહેવાય. અર્થાત્ તેને એ જ્ઞાન હાય છે. પાંચજ્ઞાનમાંથી નિયત સહચારી આ મે જ્ઞાન જ હાય છે. [] ત્રણ જ્ઞાન :– જીવને એક સાથે ત્રણ જ્ઞાનની ભજના હાય તેવા સંભવ માત્ર અપૂર્ણ અવસ્થામાં જ હોય છે. તેમાં અવિધજ્ઞાન કે મન : પર્યાય જ્ઞાન વિકલ્પે હાય છે. પણ મતિશ્રુત તે સાથે જ રહેશે. આ રીતે એ વિકલ્પ. –મતિ શ્રુત અને અવધિજ્ઞાન અથવા તિ શ્રુત અને મન : પર્યાયજ્ઞાન ચારજ્ઞાન :- ચાર જ્ઞાન પણ અપૂર્ણ અવસ્થામાં જ એક સાથે હાય શકે છેમતિ-શ્રુત-અવધિ-મન : પર્યાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005030
Book TitleTattvartha Sutra Prabodh Tika Adhyay 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy