________________
૧૨
અતિમ ખુલાસા:– [રત્નત્રયનુ અધ્ય કઈ રીતે]
દશ ન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણેમાં લક્ષણા વડે કરીને ભેદ છે. જોવું જાણ્યું અને આચરવું એમ ત્રણે ક્રિયાએ તા સ્પષ્ટ રૂપે અલગ અલગ છે. તેથી ત્રણે મળીને એક માર્ગ ન થઈ શકે. ત્રણે માર્ગ અલગ જ હાવા જોઈએ ને ?
સમાધાન- કેળીયુ' દિવેટ અને તેલ એ પદાર્થો ત્રણ છે. ત્રણે ભિન્ન પદાર્થો મળીને એક દીવા અને કે નહી ? એ જ રીતે અહી ત્રણે સાધન સ્પષ્ટ અલગ હેાવા છતાં એક એવા આત્મદીપક કે આત્મ જ્યાતિ પ્રગટ કરે છે કે જે અખણ્ડ ભાવથી એક માર્ગ ખની જાય છે ખીજુ દૃષ્ટાંત લઈ એ તે વિભિન્ન રંગોથી બનેલું કપડુ જેમ ચિત્રપટ બની જાય છે. તેમ વિભિન્ન ક્રિયાવાળા આ દર્શન જ્ઞાન-ત્રિરૂપ સાધનાથી એક માર્ગ બને છે.
તત્ત્વાર્થ સૂત્ર પ્રઐાધટીકા
ખાસનોંધ :- આ સૂત્ર મેાક્ષના ત્રણ સાધન દર્શાવે છે જ્યારે ઉત્તરાધ્યયન સૂત્રના અયન ૨૮ ગાથા ૨-૩ મેાક્ષના ૪ કાણુ કહ્યા છે. (३) नाणंच दंसण चैव चरित्र च तवो तहा । एस मग्गुतिपन्नत्तो जिणेही वरदसिहि (२) नाणं च दंसणं चेव चरितं च तवो तहा एयंमग्गमणुपत्ता जिवागच्छन्ति सोगई.
0
મેાક્ષના ચાર કારણેા :– (૧) દશન (૨) જ્ઞાન (૩) ચારિત્ર (૪) તપ એ પ્રમાણે પણ જણાવાયેલ છે.
卐
[8] સદભ તત્ત્વાર્થ સદભ
દર્શનપદ- વિશેષ ચર્ચા અધ્યાયઃ ૧-સૂત્ર ૨-૩ જ્ઞાનપદ- વિશેષ ચર્ચા અધ્યાય ૧-સૂત્ર ૬થી૩૩ ચારિત્રપદ– વિશેષ ચર્ચા- અધ્યાયઃ ૯ સૂત્ર ૧૮ મેક્ષ- વિશેષ ચર્ચા- અધ્યાય ૧૦ સૂત્ર ૩-૪ આગમ સંદર્ભ
Jain Education International
(१) दंसणिस्सनाणं, नाणेण विणा न हुन्ति चरणगुणा अगुणिस्स नत्थि मुकखो, नत्थ अमुकखरस
निव्वाण
ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૯ ગાથા ૩૦
For Private & Personal Use Only
5
www.jainelibrary.org