________________
૧૯૮
તત્વાર્થ સૂત્ર પ્રધટીકા
5 55
ક
અધ્યાય : ૧ સૂત્ર : ૩૦
[1] સૂવહેતુ આ સૂત્ર કેવળજ્ઞાનને વિષય વ્યાપ જણાવે છે અથવા કેવળજ્ઞાનની પ્રવૃત્તિ ક્યાં થાય છે તેને ખ્યાલ આપે છે.
[2] સૂત્ર : મૂળ सर्व द्रव्य पर्यायेषु केवलस्य
[3] સૂત્ર: પથફ सर्व द्रव्य पर्यायेषु केवलस्य
[4] સૂત્રસાર કેવળજ્ઞાનને વિષય અર્થાત તેની પ્રવૃત્તિ સર્વ [બધા જ] દ્રવ્યો અને પર્યાયામાં છે.
[5] શબ્દજ્ઞાન સર્વ-બધાં સઘળાં. દ્રવ્ય-રૂપી–અરૂપી બધાં જ] દ્રવ્યો
- [અવસ્થા–પર્યાયમાં–પર્યાને વિશે. વિરુ-કેવળજ્ઞાન ની
[6] અનુવૃત્તિ નતિશ્રુત નિંન્ય: ૧-૨૭ સૂત્રથી નિવશ્વ:
[7] પ્રબોધ ટીકા અત્યાર સુધી જે ચાર જ્ઞાનની વિચારણા કરી તેના કરતા વિશેષતા અને સંપૂર્ણતાને પ્રગટ કરતુ આ સૂત્ર છે
–કેમકે આ સૂત્ર દ્વારા સૂત્રકાર કેવળજ્ઞાન અર્થાત્ સંપૂર્ણ જ્ઞાનને વિષય વ્યાપ જણાવવા થકી લખે છે કે તે સર્વ દ્રવ્ય અને સર્વ પર્યામાં પ્રવર્તે છે.
કેવળજ્ઞાન–સંપૂર્ણ પદાર્થો જાણનાર છે. સંપૂર્ણ લોક અને અલોકરૂપ વિષયવાળું છે. તેનાથી ઊચુ કે જ્ઞાન નથી...કેવળજ્ઞાનના વિષય કરતાં બીજું કઈ પણ શેય બાકી રહેતું નથી એમ શ્રી ભાષ્યકાર મહર્ષિ પિતે જણાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org