________________
અધ્યાય-૧ સૂત્ર–૨૯.
૧૯૭ અવધિજ્ઞાની રૂપી દ્રવ્યોને આત્માથી સાક્ષાત્ જાણી શકે. તે રૂપી દ્રવ્યમાં મને વર્ગણના પુદ્ગલોનો પણ સમાવેશ થાય છે. તેથી અવધિજ્ઞાન તેને પણ જાણે છે. છતાં તે માત્ર મને વર્ગણના પુદગલોને જ જાણે.
મન પર્યાયજ્ઞાની તે મનોવર્ગણાના પુદ્ગલો કેવી રીતે પરિણત થી છે? કઈ વસ્તુને વિચાર કરવામાં ગોઠવાયા છે? જે વસ્તુના વિચાર માટે બેઠવાયા છે તે વસ્તુના સંબંધમાં વિચાર કરનાર કેવી જાતને વિચાર કરે છે? શું શું વિચારે છે તે બધું મન:પર્યાય જ્ઞાની જાણ શકે છે આ રીતે તે વધુ વિશુદ્ધ છે સ્પષ્ટ છે સૂફમતર છે અને બહુતર પર્યાને જાણે છે.
બાકી સર્વપુદ્ગલ દ્રવ્યની અપેક્ષાએ મને વર્ગણના પુદ્ગલો અનંતમાં ભાગે છે. એટલે અવધિજ્ઞાન કરતા મનઃ પર્યાય જ્ઞાનને ગ્રાહ્ય વિષય અનંતમાં ભાગે કહ્યો. વળી લોકને બદલે માત્ર અઢીદ્વિપ ક્ષેત્ર પ્રમાણ કર્યું. અને સંજ્ઞ પંચેન્દ્રિય જીવોના જ મને ગત ભાવ લીધા છે.] [8] સંદર્ભ
1 આગમ સંદુભ (૧) સવથોના માનવા જૂનવા ...હાઇપન્નવા अणंतगुणा इत्यादि ભગવતી સૂત્ર શતક ૮ ઉદ્દેશ ર સૂત્ર ૩૨૨
[9] પદ્ય
(પૂર્વાર્ધ–સૂત્ર ૨૮ માં છે) (૧) તેના અનંતમાં ભાગમાં છે મનઃપર્યય ગ્રાહ્યતા (૨) જાગે માત્ર મનુષ્યમાં મન:પર્યાય જ્ઞાન તે જાણે માત્ર મન દ્રવ્ય ક્ષેત્ર તે તેનું ટુંકું છે. [10] નિષ્કર્ષ
1 આ સૂત્રમાં મુખ્યત્વે સુર એટલે જ છે કે મન પર્યાયજ્ઞાન અવધિજ્ઞાનના અનંતમાં ભાગે જાણે.
અર્થાતુ રૂપ દ્રવ્યની જાણકારીને જ ગ્રાહ્ય વિષય અહીં છે તેથી અરૂપી એવા આમજ્ઞાનની પ્રાપ્તિ માટે પૂર્વે સૂત્ર ૨૮માં નેધેલ નિષ્કર્ષ જ અહીં સમજી લે.
– U – T – U — U – T – 3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org