________________
તત્વાર્થસૂત્ર પ્રધટીકા
F
F
F
F
અધ્યાયઃ ૧ સૂત્ર : ૨૯
[1] સૂત્રહેતુ મના પર્યાય જ્ઞાનને ગ્રાહ્ય વિષય અથવા મન:પર્યાયને વિષય વ્યાપ રજૂ કરતું એવું આ સૂત્ર છે.
[2] સૂત્ર:મૂળ * तदनन्तभागे मनःपर्यायस्य
[3] સૂત્ર:પૃથફ तद् अनन्तभागे मनः पर्यायस्य
[4] સૂત્રસાર મન:પર્યાય જ્ઞાનની પ્રવૃત્તિ અર્થાત વિષય વ્યાપાર, રૂપી, દ્રવ્યના અનંતમાં ભાગ હોય છે.
[5] શબ્દજ્ઞાન તઃ તિ] તે અવધિજ્ઞાનના બનત્તમ-અનન્તમાં ભાગે મનપસ્ય-મન:પર્યાયજ્ઞાનને [વિષય
[6] અનુવૃત્તિ મતિ ઝુનિન્ય સર્વ વસવનુ સૂત્રથી નિવન્યા અને જ સર્વપર્યાપુની અનુવૃત્તિ લેવી. રૂપિcવવઘેઃ ની અનુવૃત્તિ લેવી.
[7] પ્રબોધટીકા ઉપરોક્ત સૂત્રા૨૮માં કહ્યા મુજબ અવધિજ્ઞાની જે રૂપિ દ્રવ્યને જાણે છે [ત] તે રૂપી દ્રવ્યોના અનંતમાં ભાગમાં મન:પર્યાય જ્ઞાનની વિષય મર્યાદા પ્રવર્તે છે.
મન:પર્યાય જ્ઞાની અવધિજ્ઞાનના વિષયના અનંતમાં ભાગને જાણે છે. અર્થાત્ મન વડે ચિંતવાએલા-મનુષ્યલક પૂરતાં જ સંગ્નિ પંચે ન્દ્રિય પ્રાણીના મનવગણના પુદ્ગલને અર્થાત્ તે જ રૂપી દ્રવ્યને તથા તે દ્રવ્યના કેટલાક પર્યાને ઘણાં જ સ્પષ્ટ પણે જાણે છે.
દિગંબર પરંપરામાં મન:પર્યાવસ્ય ને સ્થાને મનઃર્ચિચસ્થ છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org