________________
અધ્યાય-૧ સૂત્ર-૨૬
૧૮૭ દ્રવ્યને જાણતો તે સર્વ લેકમાં રહેલા રૂપી દ્રવ્યને જુએ છે. - જ્યારે મનઃ પર્યાય જ્ઞાનનું ક્ષેત્ર આટલું મોટું નથી. તે માત્ર અઢીદ્વિપના તથા બે સમુદ્રના સંજ્ઞી પંચેન્દ્રિય પ્રાણુના મને ગત ભાવેને જ જાણે છે. શર્કરા પ્રભારી અન્ય કે ઈપણ ક્ષેત્ર કે ઉર્વલેકને જાણતા નથી. નિધિ-લોકપ્રકાશ ગાથા ૯૨૮–૯ર૯ મુજબ-મનઃ પર્યવજ્ઞાની
સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય–દેવ કે તિર્યંચના મનના પર્યાને ઉપર ૯૦૦ એજન સુધી અને નીચે ૧૦૦૦ જન સુધી જાણી શકે છે]
(૩) સ્વામી :- માલિક –જે જે જીવને આ જ્ઞાન હોય છે તેને વિવક્ષિત જ્ઞાનના સ્વામી સમજવા- જ્ઞાનના ઉત્પાદયિતા તે સ્વામી
અવધિજ્ઞાન સંયતા સંવત [સંયતને અને અસંયતને હેય છે તેમજ સર્વગતિમાં પણ હોય છે. અર્થાત્ આ જ્ઞાન દેવ–નારક–તિર્યંચમનુષ્ય બધાને થઈ શકે છે અને તે વિરતિવંત સાધુ કે અવિરતિ, જીને પણ હોય છે.
જ્યારે મન પર્યાય જ્ઞાન મનુષ્યને જ થાય છે અને તે પણ સંયતને અર્થાત્ અપ્રમત્ સર્વવિરતિ ઘર સાધુ મહાત્માઓને જ.
અહીં મનુષ્ય ગ્રહણ થતા દેવ–નારક અને તિર્યંચને ન જ થાય તેમ સમજવું. અને સંયતનું ગ્રહણ કરવાથી મિથ્યાદષ્ટિ અવિરતિદેશવિરતિ–પ્રમત્ત આદિ સર્વને નિષેધ થઈ જાય છે. સાતમા ગુણઠાણે રહેલા--અપ્રમત્ત સાધુઓને જ ઉત્પન્ન થાય છે અને છઠ્ઠાથી બારમા ગુણઠાણ સુધી આ જ્ઞાન રહે છે. [પછી તેરમે ગુણઠાણે કેવળજ્ઞાન થતા નિવૃત્ત થાય છે
(૪) વિષય :-ય–] જ્ઞાન દ્વારા જે પદાર્થ જણાય તેને રેય કહે છે ?ય એટલે વિષય
T વિષય એટલે જ્ઞાનગણ્ય પદાર્થ.
અવધિ જ્ઞાનને વિષય અર્થાત જ્ઞાનગમ્ય પદાર્થ સવરૂપી દ્રવ્ય છે–સર્વ પર્યા નથી. જ્યારે મન:પર્યાય જ્ઞાન વિષય તેના અનંતમે ભાગે હોય છે જે કે અવધિની અપેક્ષાએ મન:પર્યાય જ્ઞાનનો વિષય અતિશય સૂમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org