________________
૧૮૬
卐
卐
તત્વા સૂત્ર પ્રખાધટીકા
ઃ
સ્વામિ – માલિક, આ જ્ઞાનના ધારક કોણ ? વિષય :- આ જ્ઞાન કેટલું જાણે છે ? નધિ :- અવધિજ્ઞાન.
મનોય :- મન: પર્યાયજ્ઞાન.
[6] અનુવૃત્તિ
विशुध्ध्य प्रतिपाताभ्यां तद्विशेषः थी विशेषः [7] પ્રધટીકા
અવધિ અને મનઃ પર્યાય એ ખ'ને પારમાર્થિક વિકલ [અપૂર્ણ] પ્રત્યક્ષરૂપે સમાન છે. છતાં તે ખનેમાં કેટલાંક તફાવત છે તે દર્શાવવા સૂત્રકાર મહિ`એ આ સૂત્રની રચના કરેલી છે.
45
(૧) વિશુદ્ધિ :- નિમળતા જેના દ્વારા અધિકતર પર્યાયાનું પરિજ્ઞાન થઈ શકે તેવી નિમલતાને વિશુદ્ધિ કહે છે.
卐
વિશેષ પર્યાયના જ્ઞાનને કારણે અવિધ જ્ઞાનથી મન : પર્યાય જ્ઞાન. ઘણું શુદ્ધ અને સ્પષ્ટ હેાય છે.
·
જેટલા રૂપી દ્રવ્યાને અવિધજ્ઞાની જાણે છે, મનેાગત તે દ્રખ્યાને મનઃ પર્યાય જ્ઞાની ઘણાંજ સ્પષ્ટ જાણે છે.
જેટલા પરિમાણેાને –રૂપ, રસ, ગધ, સ્પર્શ, શબ્દને જણાવતા એવા રૂપી દ્રવ્યાને અવધિજ્ઞાની જાણે છે. તે અવધિજ્ઞાન વડે ઉપ્લબ્ધ રૂપી દ્રવ્યા મન પર્યાયજ્ઞાનીના વિષયમાં જેટલા આવે છે તેને આ મનઃપર્યાયજ્ઞાની ઘણાં પર્યાયેાથી અર્થાત્ વિશુદ્ધતર પડ઼ે જાણે છે.
(૨) ક્ષેત્ર :-ક્ષેત્ર એટલે શાસ્રીય પરિભાષામાં તેને આકાશ કહે -દેશ્યમાન અદૃશ્યમાન રૂપી-અરૂપી દ્રવ્યના આધાર તે ક્ષેત્ર.
Jain Education International
જેટલા સ્થાનમાં સ્થિત ભાવાને જાણે છે તેને ક્ષેત્ર કહે છે, અંશુલના અસ ખ્યાતમાં ભાગમાં ઉત્પન્ન થઈને સ` લેાક સુધી અવધિજ્ઞાન હોય છે. મન:પર્યાય જ્ઞાન તે માનુષક્ષેત્રમાં જ હોય છે, બીજા ક્ષેત્રમાં હાતું નથી.
અ'ગુલના અસખ્યેય ભાગ કરેા તેમાંના એક ભાગ થાય એટલાજ ક્ષેત્રમાં માત્ર જેટલા રૂપી દ્રવ્યા જઘન્યથી રહ્યા હેાય તે સદ્રવ્યેાને જુએ અને શુભ અધ્યવસાયના મળે વધતા જતા જ્ઞાનથી વધુને વધુ રૂપી
For Private & Personal Use Only
www.jainelibrary.org