________________
૧૮૫
+
-
અધ્યાય-૧ સૂત્ર-૨૫
[8] સંદર્ભ
આગમ સંદર્ભ (१) उज्जुमईण अणंते अण'तपएसिए ख'धे जाणइ पासइ ते चेव विउलमई, अब्भहियतराए विउलतराए विसुद्धतराए, वितिमिरतराए जाणइ पासइ.
નદિ સૂત્ર-૧૮ [9] પદ્ય (૧) સૂત્રઃ ૨૪માં આ પદ્ય સાથે અપાયું છે. (૨) સૂત્રઃ ૨૪માં આ પદ્ય સાથે અપાયું છે.
[10] નિષ્કર્ષ સૂત્ર : ૨૪ માં ૨૪ અને ૨૫ માં સૂત્રને નિષ્કર્ષ સંયુક્ત આપ્યો છે.
D -- – – – H – H – D અધ્યાય-૧ : સૂત્ર : ૨૬
[1] સૂત્ર હેતુ અવધિજ્ઞાન અને મન: પર્યવ જ્ઞાનમાં જુદા જુદા કારણેથી તફાવત પડે છે. તફાવતને આ સૂવ થકી રજૂ કરવામાં આવેલ છે.
[2] સૂત્ર: મૂળ विशुद्धि-क्षेत्र-स्वामि-विषयेभ्यो ऽवधिमनःपर्याययोः *
[3] સૂત્ર: પૃથફ विशुद्धि-क्षेत्र-स्वामि-विषयेभ्यः अवधि-मनःपर्याययोः
[4] સૂત્રસાર વિશુદ્ધિ, ક્ષેત્ર, સ્વામિ (કેને ઉપજે તે) અને વિષય તે જ્ઞાન વાળા શું જાણે તે) એ ચાર મુિખ્ય બાબતોથી] અવધિ અને મન:પર્યાય [તફાવત જાણવે.]
[5] શબ્દજ્ઞાન વિશુદ્ધિ:- વિશેષ પ્રકારે શુદ્ધિ,
ક્ષેત્ર – ક્ષેત્ર–લેકમાં કેટલા હિસ્સાને સ્પર્શે છે તે. છે દિગંબર અસ્નાયમાં પરોને બદલે ચો: છે.
s
F Fઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org