________________
૧૭૬
-
1
અધ્યાય-૧ સૂત્ર-૨૩
૧૭૧ અધ્યાય : ૧ સૂત્ર ઃ ૨૩
[1] સૂaહેતુ આ સૂત્ર ક્ષયપશામજન્ય અવધિજ્ઞાનના સ્વામી કેરું છે તે દર્શાવે છે.
[2] સૂત્ર : મૂળ * यथोक्तनिमित्तः षड्विकल्पः शेषाणाम्
[3] સૂત્ર : પૃથક यथोक्त निमित्तः षड्विकल्पः शेषाणाम्
[4] સૂત્રસાર બાકીના [અર્થાત્ મનુષ્ય અને તિર્યંચને સૂત્રમાં કહેલું ક્ષોપશમ નિમિત્તથી [ઉત્પન્ન થયેલું] છ પ્રકારનું અવધિજ્ઞાન હેાય છે.
[5] શબ્દજ્ઞાન (૧) ચોલ–કહ્યા મુજબ અર્થાત જે પ્રકારે સૂત્રઃ ૨૧ના ભાગ્યમાં કહ્યા છે તે પ્રકારે.
(૨) નિમિત્ત નિમિત્તોથી–હેતુ અથવા કારણથી.
(૩) પવિઝાઃ છ પ્રકારનું–આનુગામિક-અનુગામિક–વર્ધમાનહીયમાન-અવસ્થિત-અનવસ્થિત (૪) રોવાળા બાકીનાઓનું અર્થાત્ તિર્યંચ અને મનુષ્યનું.
6અનુવૃત્તિ (૧) વિધી બધા
(૨) મા પ્રત્યય નૌલ સેવાનામ્ આ બંને સૂત્રની અનુવૃત્તિ આ સૂત્રમાં આવે છે.
" [7] પ્રબંધ ટીકા કા
૨૧માં અવધિજ્ઞાનના બે ભેદ કહ્યાં (૧) ભવ પ્રત્યય (૨) ક્ષપશમ નિમિત્ત–તેમાં ભવપ્રત્યય દેવ અને નારકીઓને હેાય છે તે વાતને ઉલ્લેખ સૂત્ર રરમાં થઈ ગયો. તેના અનુસંધાને આ સૂત્ર કહ્યું છે.
દિગંબર પરંપરામાં આ સૂત્રમાં ચોરને બદલે ક્ષીપરામનિમિત્ત:જવવા પામ્ પાઠ છે.
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org