________________
૧૭૦
તત્વાર્થસૂત્ર પ્રધટીકા 0 નારકેનું અવધિક્ષેત્ર -
અધિક્ષેત્ર-ગાઉમાં નારકી ઉત્કૃષ્ટ ૪ ૩ ૩ ૨ ૨ ૧ ૧ જઘન્ય ૩ ૩ રા ૨ ૧ ૧ ૦૫
વિશેષાવશ્યક ગા. ૬૮૯ [8] સંદર્ભ
આગમ સંદર્ભ (१) देण्हं भव पञ्चइए पण्णत्ते, तं जहा देवाण चेव नेरइयाणं चेव.
સ્થાનાંગ સ્થાને–૨ ઉદેશ–૧ સૂત્ર ૭૧/૧૪ (२) से कि तं भव पञ्चइअ ? दुण्हं त जहा देवाण य नेरइयाण य
નદિ સૂત્ર : ૭ અન્ય ગ્રંથ સંદર્ભ (૧) વિશેષાવશ્યક ગાથા ૫૬૯-૭૦–૭૧ તત્વાર્થ પરિશિષ્ટ સૂત્ર ૬-૭ જુઓ પરિશિષ્ટ પમાં આપેલ છે.
[9] પદ્ય (૧) સૂત્ર ૨૧-૨૨-ર૩નું પદ્ય સાથે છે. (૨) અવધિજ્ઞાન કહેવાય જન્મ સિદ્ધ તે જગે ભવ પ્રત્યય છે નામ નારક દેવને વિશે
[10] નિષ્કર્ષ આ સૂત્ર મુખ્યત્વે એક જ વાત રજૂ કરે છે કે દેવ અને નારકેને જન્મતાની સાથે જ અવધિજ્ઞાન જોડાયેલું હોય છે.
સૂત્ર ૨૧-૨૨-૨૩ને વિષય એક જ હેવાથી બધાને નિષ્કર્ષ સૂત્ર ઃ ૨૩માં અને સાથે જ આપેલ છે.
[L – – H – – – – I
1.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org