________________
અધ્યાય-૧ સૂત્ર–૨૧
૧૬૭ હેય. તેમ અહીં પણ દેહધારીમાં અવધિજ્ઞાન માટે ભેદ પડે તે નવાઈ શી?
નોંધ:- હાલમાં ભરત ક્ષેત્રમાં અવધિજ્ઞાન થતું નથી. ET
[8] સંદર્ભ
આગમ સંદર્ભ (૧) જે રિત વોદિના પ્રારં? મોહિનામાં પ્રવë સુવિ ત કટ્ટા મવપશરૂચે જ, વારોત્રમ . નિંદા સૂત્ર સૂત્રઃ ૬
(२) ओहिणाणे दुविहे पण्णत्ते तं जहा भव पच्चइए चेव खओवसमिए चेव.
સ્થાના સ્થાન ૨ ઉદેશા–૧ સૂત્ર ૭૧/૧૩
અન્ય સંદર્ભ (૧) વિશેષાવશ્યક સૂત્ર ગાથા ૫૬૮.
[9] પદ્ય (૧) સૂત્ર ૨૧-૨૨-૨૩ નું પદ્ય સાથે છે. (૨) સૂત્ર ૨૧-૨૨નું પદ્ય સાથે છે.
[10] નિષ્કર્ષ સૂત્ર ૨૧-૨૨-૨૩ નો વિષય એક જ હોવાથી તેને નિષ્કર્ષ સાથે જ સૂત્ર ૨૩ માં રજૂ કરેલ છે.
આ સૂત્રમાં મુખ્યત્વે અવધિજ્ઞાનના બે ભેદ છે તે વાતનો ઉલ્લેખ છે. તે કઈ રીતે? એ વાત પછીના બે સૂત્રો દ્વારા કહી છે.
- I – T – U — U – T – – અધ્યાય-૧ સૂત્ર : ૨૨ [1] સૂવહેતુ
પર આ સૂત્ર ભવપ્રત્યય અવધિજ્ઞાનના માલિક કોણ છે તે જણાવે છે.
[2] સૂત્ર: મૂળ * [तत्र भवप्रत्ययो नारक देवानाम्
[3] સૂત્ર પથફ
[az] મવ-પ્રત્યયઃ ના–રેવાનામ્ . * દિગબર આમ્નાયામાં મા પ્રોડગધર રાવળ- એમ સૂત્ર છે.
5
5
*
5
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org