________________
અધ્યાય–૧ સૂત્ર–૨૦
૧૬૧ બીજી રીતે અનેક જીવને આશ્રીને શ્રત અનાદિ છે, અને અનંત અપર્યવસિત પણ છે.
(૧૧) ગમિક શ્રુત:–જેમાં ભાંગા-ગણિત વગેરે વિશેષ હોય અથવા કારણવશાત્ સમાન પાઠ જેમાં વધારે હોય તે ગમિક ગ્રુત કહેવાય.
(૧૨) અગમિક શ્રુત:- ગાથા–શ્લોક વગેરે રૂપ અસદશ પાઠાત્મક હૈય તે અગાંમક શ્રુત છે. ' (૧૩) અંગ પ્રવિષ્ટ શ્રત:- આચારાંગાદિ જે અંગેનું વર્ણન બાર ભેદે કરેલ છે તે અંગે પ્રવિણ શ્રુત કહ્યું.
(૧૪) અંગ બાહ્ય કૃત:- આવશ્યક છ ભેદે અને આવશ્યક ઈત્તર ના કાલિક ઉત્કાલિક બે ભેદ કહ્યા તે બધું વર્ણન જે આ સૂત્રની ટીકામાં છે.] તે અંગ બાહ્ય શ્રુત કહ્યું. C શ્રતના વીસ ભેદ:- કર્મગ્રંથ પહેલાની ગાથા ૭ માં શ્રુત જ્ઞાનના.
(૧) પર્યાય શ્રુત :- પર્યાય એ જ્ઞાનને સૂકમ અંશ છે. અવિભાગ પલિરછેદ છે.
(૨) પર્યાય સમાસ શ્રત ?- બે ત્રણ પ્રમુખ જ્ઞાનાંશ વધે તેને પર્યાય સમાસ કહ્યું.
(૩) અક્ષર શ્રુત :- આ કારાદિ લબ્ધિ અક્ષર તે અક્ષર શ્રુત
(૪) અક્ષર સમાસશ્રુત - બે–ત્રણ કે વધુ અક્ષરનું જાણવું તે અક્ષર સમાસ . (૫) પદ શ્રત - આચારાંગાદિને વિશે ૧૮૦૦૦ પદ કહ્યા છે
તેમાંનું એક પદનું જ્ઞાન તે પ. . (૬) પદ સમાસ શ્રુત :- પદને સમુદાય કે ઘણું પદે તે પદ સમાસ.
(૭) સંઘાત શ્રુત :- ગતિ ઇંદ્રિય વગેરે ગાથામાં કઈ પણ એક ભાગ જેમકે ગતિ તેને પણ એકદેશ જેમકે દેવ ગતિ તેની માગણનું જે જ્ઞાન તે સંઘાત.
(૮) સંઘાત સમાસ શ્રુત :- એકથી વધુ સંઘાતે મળીને થાય તે સંઘાત સમાસ શ્રત. ૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org