________________
અધ્યાય-૧ સૂત્ર–૧૯
૧૫ ૭* (૩) વ્યાપ :- બંને જ્ઞાનમાં ઈનિદ્રય અને મનની અપેક્ષા તુલ્ય હોવા છતાં મતિ કરતા શ્રતને વિષય વ્યાપ અધિક છે અને સ્પષ્ટતા પણ અધિક છે. કેમકે શ્રતમાં મને વ્યાપાર પ્રધાન છે અને પૂર્વાપરનું અનુસંધાન પણ રહે છે.
(૪) પરિપક્વતા :- જે જ્ઞાન ભાષામાં ઉતારી શકાય એવું પરિપકવ ન હોય તે મતિજ્ઞાન અને ભાષામાં ઉતારી શકાય તેવા. પરિપાકને પ્રાપ્ત થયેલ જ્ઞાન તે શ્રુતજ્ઞાન.
(૫) પ્રાથમિકતા: શ્રતજ્ઞાન મતિ વિના ન જ થાય. જ્યારે અતિજ્ઞાન શ્રુતજ્ઞાન વિના હોઈ શકે અથવા થાય.
(૬) ઉત્પત્તિ :- મતિજ્ઞાનની ઉત્પત્તિમાં નિમિત્ત ઇંદ્રિય અને મન છે જ્યારે શ્રુતજ્ઞાનની ઉત્પત્તિનું નિમિત્ત મતિ છે. તેની સાથે આપ્તપુરુષોને ઉપદેશ પણ છે. (૬) શ્રુતજ્ઞાનના ભેદો:
થતજ્ઞાનના મુખ્ય બે ભેદ તત્વાર્થ સૂત્રકારે દર્શાવેલા છે. (૧) અંગબાહ્ય (૨) અંગ પ્રવિષ્ટ.
[ અંગ બાહ્ય અને અંગ પ્રવિષ્ટને અર્થ : વક્તા અથવા જણાવનારના ભેદની અપેક્ષાએ આ બંને ભેદે કહ્યા છે.
કા પ્રવિણ તીર્થંકર પરમાત્મા થકી પ્રકાશીત જ્ઞાનને ગણધરે, થકી જે રીતે સૂત્રમાં ગુંથાયું તે સૂત્રબદ્ધ દ્વાદશાંગીને સંપત્રિવિષ્ટ કહ્યું છે. તેમાં આચારાંગાદિ બાર અંગોને સમાવેશ થાય છે.
એવુ લાવાgિ pવષ્ટ-અસ્તતમ્ આચારાંગ આદિ અનંતર્ગતા તે અંગપ્રવિષ્ટ.
| ઉના વહિા વારિ બાવાય તેભ્યઃ વા0િ-આચારાંગ વગેરે. [બાર] અંગે છે તેનાથી બાહ્ય એટલે કે તે સિવાયનું તે અંગબાહા ગયું.
સમયદેષથી બુદ્ધિબળ તેમજ આયુષને ઘટતાં જોઈ સર્વસાધારણ હિતને માટે દ્વાદશાંગીમાંથી ભિન્ન ભિન્ન વિષ ઉપર ગણધર ભગવંત પછીના શુદ્ધ બુદ્ધિ આચાર્યોએ કરેલી રચના તે જં વાહ્ય.
કાળદેષ–સંઘયણ દેષ અને આયુષ જોઈને અલ્પશક્તિવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org