________________
અધ્યાય-૧ સૂત્ર–૧
પ્રશ્ન—મિથ્યાજ્ઞાનથી જ બધા મતવાળાઓએ કખ ધ માનેલ છે તેથી મેાક્ષ તા કેવળ સમ્યક્ જ્ઞાન વડે જ થવા જોઈએ. તેા પણુ સમ્યફ઼ દર્શનાદિ ત્રણને બદલે માત્ર સમ્યક્ જ્ઞાન જ મેાક્ષનું સાધન કેમ નથી ગણતાં ?
સમાધાન :- આ શંકા ચેગ્ય નથી. કેમકે મેાક્ષ પ્રાપ્તિ સાથે સમ્યક્ દેશ ન-સમ્યજ્ઞાન-સમ્યક્ ચારિત્રના પ્રત્યક્ષ સંબંધ છે. ત્રણેના સમન્વય વિના મેાક્ષ મળે જ નહી. જ્ઞાનરૂપ આત્માના તત્કા શ્રદ્ધાન્ પૂર્ણાંક જ સામાયિક-સમતાભાવ રૂપ ચારિત્ર હોઈ શકે છે.
७
કહ્યું પણ છે કે ક્રિયા વગરનું જ્ઞાન નકામું છે. અને અજ્ઞાની આમાની ક્રિયા નિષ્ફળ છે. હવે જો માત્ર જ્ઞાન વડે જ મેાક્ષ માની લેવાય તેા કેવળજ્ઞાનની પ્રાપ્તિની ખીજે જ ક્ષણે મોક્ષ થવા જોઈએ એક ક્ષણ પણ સંસારમાં રહેવાનુ, તીથ પ્રવતન અથવા ઉપદેશાદે પ્રવૃત્તિ કરવાનું થઈ જ ન શકે.
પણ તે સંભવ નથી જેમ દીવા પણ મળી જાય અને અંધારું પણ રહી જાય તે બની શકે ખરું? તેમ અહી પણ જ્ઞાન માત્રથી મેક્ષ થતા હાય તા પૂર્ણજ્ઞાન પણ થઈ જાય અને મેક્ષ પણ ન મળે તેવુ. ખની શકે ખરું ?
પણ પૂર્ણજ્ઞાન થયા ખાદ પણ કેટલાંક કર્મો બાકી રહે છે. જેના ક્ષય વિના માક્ષ મળતા નથી. જ્યાં સુધી તે કર્મી ખાકી છે ત્યાં સુધી તી પ્રવતન-ઉપદેશાદિ પ્રવૃત્તિ ચાલુ રહે છે. હવે વિચારી કે ખાકી કર્મોના ક્ષય જ્ઞાનથી થવાના કે અન્ય કોઈ કારણથી ?
જ્ઞાન તે પૂર્ણત્વ પામી ગયું. બીજા કર્મોને ક્ષય અન્ય કારણથી થવાના છે. તે અન્ય કારણ એ સમ્યક્ ચારિત્ર. જે માત્ર જ્ઞાનથી મેક્ષ થતા હાય તે જૈનધમ સર્વ સ્વીકૃત જ મની જાય કેમકે ચા/રત્ર પાલનની જરૂર જ ન રહે.
જ*ગલમાં ભૂલા પડેલા માનવી ને ભેામીચેા રસ્તા દેખાડે છે, ત્યાં @ામીયા માનું જ્ઞાન ધરાવે છે. હવે તે ભેામીચેા જ્ઞાન મુજબ ચાલશે-રન કરશે તા લક્ષ્ય સ્થાને પહોંચશે. તે રીતે સમ્યકૢ જ્ઞાન. હાય પણ જ્ઞાન મુજબનું આચરણ સફ્ ન બને ત્યાં સુધી મેાક્ષ થતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org