________________
૧૪૮
જ પાતાના વિષયાને જુએ છે અને વિચારે છે.
આ રીતે આ બંને ઇન્દ્રિયે! અપ્રાપ્યકારી વિષયને જ અવગ્રહે છે. તેથી સીધા અર્થાવગ્રહ થાય છે પણ વ્યંજનાવગ્રહ થતા નથી.
તત્વાર્થસૂત્ર પ્રખાયટીકાં
] તૃતીયા વિભક્તિ :-સૂત્રમાં તૃતીયા વિભક્તિ કરણ અથવા સહાથે પ્રત્યેાજેલી છે. કરણ એટલે સાધન. જેમકે ચક્ષુ અને મનરૂપ સાધન વડે વ્યંજનાવગ્રહ થતા નથી. ત્યાં કરણ તૃતીયા થઈ.
ચક્ષુ તથા મન સાથે એટલે ઉપકરણરૂપ ચક્ષુ ઈન્દ્રિય સાથે અથવા ના ઇન્દ્રિય અર્થાત્ મન કે એઘ જ્ઞાન સાથે તે રૂપાકાર પશ્િત પુદગલા કે ચિન્ત્યમાન વસ્તુ વિશેષ ના સબધ [સંશ્લેષ થતા નથી અહી` સહાથે તૃતીયા થઇ.
શ્રી ભાષ્યકારના જણાવ્યા મુજબ મતિજ્ઞાનના ભેદો મતિજ્ઞાન એ પ્રકારે–ચાર પ્રકારે—અઠ્ઠાવીસ પ્રકારે—૧૬૮ પ્રકારે અને ૩૩૬ પ્રકારે છે.
[] બે પ્રકારઃ- તત્ત્વાર્થ સૂત્રાનુસાર એ પ્રકારે મતિજ્ઞાન એટલે (૧) ઇન્દ્રિય નિમિત્તક (૨) અનિન્દ્રિય નિમિત્તક. [અધ્યાયઃ૧ સૂત્ર ૧૪ જુએ તત્તિન્દ્રિયાનિયિમિત્તમ્ ]
શ્રી ન`દિસૂત્ર મુજબના મતિજ્ઞાનના બે ભેદआभिणिबोहियनाणं दुविहं पण्णत्तं तं जहा सुयनिस्सियं च, अस्सुयनिस्सिअं च
F
આભિનિખાધિક [મતિજ્ઞાન] એ પ્રકારે છે નિશ્રિત (૨) અશ્રુત નિશ્રિત
(૧) શ્રુત
૦ પ્રાય: શ્રુતના અભ્યાસ વિના સહેજે જ વિશિષ્ટ ક્ષાપશમને વશે મતિ નીપજે તેને અશ્રુત નિશ્ચિત મતિજ્ઞાન જાણવુ,
શ્રુતને અભ્યાસે – ઇંદ્રિયા થકી વ્યવહાર સપજે તે શ્રુત નિશ્રિત મતિજ્ઞાન જાણવુ, અહી સૂત્રઃ ૧૫ થી સૂત્રઃ ૧૯ સુધીની ચર્ચામાં જણાવેલા ૩૩૬ સંદે શ્રુત નિશ્રિત મતિજ્ઞાનના છે.
Jain Education International
ચાર પ્રકારે મતિજ્ઞાનઃ- સૂત્ર ૧:૧૫ યપ્રદેઢાપાયધાળામુજબ [શ્ચત નિશ્રિત] મતિજ્ઞાનના ચાર ભેદ છે. અવગ્રહ
ઈહા
અપાચ ધારણા.
For Private & Personal Use Only
www.jainelibrary.org