________________
અધ્યાય-૧ સૂત્ર-૧૮
૧૪૭
ક
[5] અનુવૃત્તિ
व्यञ्जनस्यावग्रहः
[7] પ્રબોધટીકા | ચક્ષુઈન્દ્રિય અને અનિન્દ્રિય એિટલે કે મનના વિષયભૂત દ્રવ્યોને–પદાર્થોને તે બે ઈન્દ્રિય સ્પર્યા વિના જ પિતપતાના વિષયોને જાણી શકે છે. તેથી ચક્ષુ અને મનને વ્યંજનાવગ્રહરૂપ
મતિજ્ઞાને પગ હેત નથી પણ અર્થાવગ્રહાદિક રૂપ ચાર મતિજ્ઞાનેપગ જ પ્રવર્તે છે.
| | ચહ્યું અને મનના પણ ઘણું અવ્યક્ત વિષયો જ્ઞાનેપગમાંથી પસાર થાય છે કે જેના સ્પષ્ટ ઈહા–અપાય-ધારણ થતા નથી.
પરંતુ અહીં ઈન્દ્રિયો સાથે સ્પર્શ પામતા વિષય દ્રવ્યને જ વ્યંજન કહ્યા છે. તેથી મન અને ચક્ષુના વ્યંજનાવગ્રહ સંભવતા નથી. જે આ બે ઈન્દ્રિયોને અવગ્રહ થાય તે સીધે અર્થાવગ્રહ જ થાય. | | આ રીતે સ્પર્શન–રસન–ઘાણ અને શ્રોત્ર ને પાંચ ઉપયોગ પ્રવર્તે છે પણ ચક્ષુ અને મનને વ્યંજનાવગ્રહ નહીં થતું હોવાથી આ બે ઈન્દ્રિયોને તે ચાર-ચાર ઉપગ જ પ્રવર્તે છે.
] જુદી જુદી ઈન્દ્રિયેની બે પ્રકારે જુદી જુદી શક્તિ હોય છે. (૧) પ્રાપ્યકારી વિષયે ગ્રહણ કરવાની (૨) અપ્રાપ્યકારી વિષ ગ્રહણ કરવાની.
અપ્રાપ્યકારી પદાર્થને અવગ્રહવાની શક્તિવાળી ઇન્દ્રિયને વ્યંજનાવગ્રહ થતો નથી જ્યારે પ્રાપ્યકારી પદાર્થને અવગ્રહવાની શક્તિવાળી ચાર ઈદ્રિયોને વ્યંજનાવગ્રહ થાય છે.
T] ચક્ષ અને મન એ બંને અપ્રાપ્યકારી ઇન્દ્રિયો છે કેમકે ચક્ષને દશ્ય પદાર્થો સ્પશી શક્તા નથી અને મનને ચિંતનીય પદાર્થો સ્પર્શી શકતા નથી. બંને ઈદ્રિય દૂરથી જ તે પદાર્થોનું જ્ઞાન મેળવે છે.
જેમકે સળગતા અંગારા જેવા ગરમ પદાર્થને સ્પશીને જ જે આંખ જોઈ શકતી હોત અને મન એ રીતે જ વિચારી શકાતું હોય તે તે ચક્ષુ અને મન બંને બળી જ જવા જોઈએ. પણ તેમ બનતું નથી. કારણ કે અરીસામાં પડતા પ્રતિબિંબની માફક તે બંને દુરથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org