________________
૧૪૬
તત્વાર્થસૂત્ર પ્રધટીકા અહીં વ્યંજનાવગ્રહમાં પણ ચક્ષુ સિવાયની ચાર ઈદ્રિયને જ વિષય સાથે સંબંધ એ જ્ઞાન ઉત્પત્તિ નિમિત્ત છે. - જ્યાં સુધી કર્મના આવરણ રહેલા છે ત્યાં સુધી તે મતિકૃત જ્ઞાન વડે જ તેને દૂર કરવા પડશે. ત્યારે કેવળજ્ઞાન સુધી પહોંચાશે અને મતિના ભેદો રૂપે જ અહી ઈદ્રિય જન્ય જ્ઞાનની વાત કરી છે. તે આ સૂત્ર થકી એ જ નિષ્કર્ષ વિચારો કે આ ઈન્દ્રિયોને પ્રશસ્તમાં પ્રવર્તાવવી.
સ્પર્શથી વીતરાગની પૂજા કેમ ન કરવી? રસના પ્રભુના ગુણગાનમાં કેમ ન પ્રવતે? શ્રોત્ર થકી વીતરાગ વાણું જ કેમ ન સાંભળવી?
જે ઈન્દ્રિયો શુભમાં જ પ્રવર્તશે તે તેના ઈહા-અપાય-ધારણા થતા સંખ્યાત–વર્ષ સુધી તે ધારણ આત્મા કરી શકશે.
I – U — U – – – T –
.
B
કર
કર
અદયાય–૧ : સૂત્ર : ૧૯
[1] સૂત્રહેતુ વ્યંજનાવગ્રહ કઈ ઇન્દ્રિયમાં થાય છે અને કઈ ઈન્દ્રિયમાં તે નથી તે આ સૂત્ર દર્શાવે છે.
[2] સૂત્ર : મૂળ न चक्षुरनिन्द्रियाभ्याम्
[3] સૂત્ર : પૃથક न चक्षुः अनिन्द्रियाभ्याम्
[4] સૂત્રસાર ચહ્યું અને મન વડે વ્યંજનાવગ્રહ થતું નથી.
[5] શબ્દજ્ઞાન રક્ષ આંખ અથવા નેત્ર નામક ઇન્દ્રિય. નિતિન-મન –નહીં—નકાર અર્થ સૂચવે છે.
કર
કર
;
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org