________________
તત્વા સૂત્ર પ્રઐાધટીકા
આ ૨૪ ભેદમાં પ્રાપ્ય કારી ઇંદ્રિયા [સ્પર્શન-સન-ઘ્રાણ-શ્રેત્ર] ના ચાર વ્યંજનાવગ્રહ ઉમેરતા કુલ [૨૪+૪] ૨૮ ભેદ થશે.
૧૪૪
આ ૨૮ ભેદને બહુબહુવિધ-વગેરે ૧૨ ભેદે ગુણતાં [૨૮×૧૨| ૩૩૬ ભેદ થશે.
(૨) બહુ અલ્પ વગેરે જે ભેદો કહ્યા તે વિષયાના વિશેષમાં જ લાગુ પડે છે જ્યારે અર્થાવગ્રહના વિષય તા સામાન્ય છે આથી તે અર્થાવગ્રહમાં કેવી રીતે ઘટી શકે?
અર્થાવગ્રહ એ પ્રકારના છે (૧) વ્યવહારિક (૨) નૈૠયિક. બહુ અલ્પ વગેરે જે ખાર ભેદો કહ્યા છે તે વ્યવહારિક અર્થાવગ્રહના જ સમજવા નૈયિકના નહી. કેમકે નૈૠયિક અર્થાવગ્રહમાં જાતિગુણ-ક્રિયા શુન્ય માત્ર સામાન્ય પ્રતિભાસિત થાય છે આથી તેમાં અહુ—અલ્પ આદિ વિશેષાના ગ્રહણના સંભવ જ નથી.
101
(૩) વ્યવહારિક અને નૈૠયિક અવગ્રહમાં શે। તફાવત ? જે અર્થાવગ્રહ પ્રથમ જ સામાન્ય માત્રનું ગ્રહણ કરે છે તે તૈશ્ચચિ અને જે જે વિશેષ ગ્રાહી અવાયજ્ઞાન પછી નવા નવા વિશેષાની જિજ્ઞાસા અને અવાય થતાં રહે છે તે બધાને સામાન્ય વિશેષગ્રાહી અવાયજ્ઞાન વ્યવહારિક અર્થાવગ્રહ કહે છે.
આમ છતાં ઘ્વજનાવગ્રહ પણ નૈૠયિક અર્થાવગ્રહ પછી વ્યવહારિક અર્થાવગ્રહ એવા ત્રણ ભિન્ન ભેદોને બદલે ઐશ્ચયિક અર્થાવગ્રહની ખાસ વિવક્ષા કરાતી નથી તેથી અહીં વ્યંજનાવવહ અને અથાવગ્રહ એવા બે ભેદો જ પ્રસિદ્ધ છે. શ્રી સૂિત્રમાં પણ આ જ બે ભેદની વિવક્ષા કરી છે.
(૪) બવશ્ર્વની અનુવૃત્તિ ચાલુ હતી છતાં આ સૂત્ર કેમ બનાવ્યું?
અહી જે અવપ્રદ શબ્દ સૂત્રકારે મુકયા તે પૂર્વની અનુવૃત્તિ અટકાવવા માટે છે. પૂર્વ સૂત્રમાંથી અવTM સાથે વૃંદા-ગવાય-ધાળા ની અનુવૃત્તિ ચાલુ હતી. તેને બદલે અહીં લગ્નજ્ જ એક ગ્રહણ કરવાના છે. દારૂ નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org