SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ તત્વાર્થસૂત્ર પ્રબોધટીકા કે અધ્યાય : ૧ સૂત્ર : ૧૮ [1] સૂaહેતુ આ સૂત્ર લવના અવાનાર ભેદને જણાવે છે. અથવા અવગ્રહ– ઉપયોગ વિષયની વિશેષતા જણાવે છે. [2] સૂત્ર: મૂળ व्यञ्जनस्यावग्रहः [3] સૂત્ર : પૃથફ व्यंजनस्य अवग्रहः [4] સૂત્રસાર ઉપકરણેન્દ્રિય અને વિષયને પરસ્પર સંબંધ થતાં અત્યંત અવ્યક્ત જ્ઞાન થાય છે તેને વ્યંજનાવગ્રહ કહે છે. બીજુ વ્યંજનને અવગ્રહ જ થાય છે. ઈહિ–અપાય કે ધારણ થતા નથી. [5] શબ્દજ્ઞાન ક - વ્યંજન :- | ઉપકરણ ઇંદ્રિયોને વિષયની સાથે સંગ व्यज्यतेऽनेन ईति व्यंजन | વ્યંજન એટલે ઈદ્રિયોથી બરાબર અવગ્રહ કરી ન શકાય તેવા ઇંદ્રિયો સાથે સંબંધવાળા દ્રવ્ય | વ્યંજનાવગ્રહ – અવ્યક્ત-અપ્રગટ અર્થના અવગ્રહને બંજનાવગ્રહ કહે છે. | અવગ્રહ-સૂત્ર : ૧૫માં આ શબ્દ કહેવાઈ ગયું છે. 6] અનુવૃત્તિ કેઈ સ્પષ્ટ અનુવૃત્તિ નથી. [7] પ્રબોધ ટીકા અવગ્રહ બે પ્રકારે કહેલા છે. (૧) અર્થાવગ્રહ (૨) વ્યંજનાવગ્રહ. જેમાં અર્થાવગ્રહ પૂર્વ સૂત્રમાં જે આ સૂત્ર વ્યંજનાવગ્રહ નામક ભેદનું વર્ણન કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005030
Book TitleTattvartha Sutra Prabodh Tika Adhyay 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy