________________
૧૩૬
તત્વાર્થ સૂત્ર પ્રમેાધટીકા
[] ર્થ:- ચક્ષુ-વગેરે ઈન્દ્રિચાના વિષય ભૂત પદાર્થને અ કહે છે. જે ખાદ્ય અને અભ્યન્તર નિમિત્તોથી સમુત્પન્ન પર્યાયાના આધાર છે તે દ્રવ્ય અર્થ છે.
અર્થ શબ્દના લાક પ્રસિદ્ધ અર્થે તેા ઘણા છે. જેમકે અથ એટલે (૧) ધન (૨) પ્રયાજન (૩) શબ્દને વાચ્યા (૪) ઇન્દ્રિયાના વિષય રૂપ અર્થ (૫) જ્ઞાનના વિષયરૂપ અ-જ્ઞેય (૬) દ્રવ્ય કે પર્યાય રૂપ કાઈ પણ ભાવવસ્તુ (૭) અથ પર્યાય—વ્યંજન પર્યાય વગેરે.
આપણે માટે સૂત્ર ૨:૨૧ અને ૨૨ માં સૂત્રકારે તે સૂચવ્યા મુજબ પીસ-જમ્પ-ચ-રાન્દાસ્તેવામશેઃ । ૨-૨ । શ્રુતનિન્દ્રિયમ્ય | ૨-૨૨ / સૂત્રથી અહીં ઈન્દ્રિચાના વિષયરૂપ અને જ ગ્રહણ કરવાના છે. તેથી સ્પર્શીન—સના-પ્રાણ–ચક્ષુ અને શ્રોત્ર એ પાંચ ઇન્દ્રયાના વિષય-સ્પર્શ –રસ-ગંધ-વણુ અને શબ્દ એ જ અર્થા છે તથા નેાઇન્દ્રિય એટલે કે મન એ છઠ્ઠું લેવુ.... કેમ કે મન વડે શ્રુતજ્ઞાન રૂપ અના વિષયના-અવગ્રહાર્દિક રૂપ મતિજ્ઞાનાપયેાગા પ્રવર્તે છે.
O
૦ પાંચ પ્રકારના વર્ણાદિક અર્થીના અને છઠ્ઠા શ્રુતજ્ઞાન રૂપ અના અવગ્રહાદિક ઉપયાગો-પાંચ ઇન્દ્રિયા અને છઠ્ઠા મનથી
ઉત્પન્ન થાય છે.
૦ અહી શંકા થાય કે શું પાંચ ઇન્દ્રિયાના વિષયભૂત રૂપાકિ અને તેના આશ્રયભૂત પુદ્ગલ દ્રવ્યે અને શાસ્રરૂપ દ્રવ્ય શ્રુત સિવાયના બીજા અર્થા જગતમાં છે જ નહી ?
-૦- આ શંકાના નિરસન માટે જણાવે છે કે જગત્માં પદાર્થો તા અનેક છે પણ તે સવ દ્રવ્ય અને સંપર્યાયાના સમાવેશ સૂત્ર ૧:૩૦ સર્વ દ્રવ્ય પર્યાયેપુ યેવચમાં સમાવેશ થઇ જાય છે. અહીં તે ગ શબ્દથી પાંચ ઇન્દ્રિયા અને મનના વિષયભૂત ખની શકતા સ્પર્શદિને તથા તે સ્પર્શાદિ જેમાં હેાય તે પદાર્થાને તથા શ્રુતને જ ગ્રહણ કર્યો છે.
૦ લવ :- શબ્દમાં એકવચન મુકયુ છે. તેના હેતુ એ છે કે“તે તે ઇન્દ્રિયાના વ્યાપાર વખતે-પાતપાતાના જ તે વખતના એક જ વિષયને જાણવામાં ઇન્દ્રિય મદદગાર થતી હાય છે તેના જ જ્ઞાનપયેગ આત્મામાં થાય છે.” એટલે એક સમયમાં એક જ ઉપયોગ પ્રવર્તે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org