________________
અધ્યાય-૧ સૂત્ર-૧૭
૧૩૫
GF
BF
અધ્યાય : ૧ સૂત્ર : ૧૭
[1] સૂaહેતુ આ સૂત્ર સામાન્યથી અવગ્રહ વગેરેને વિષય જણાવે છે.
[2] સૂત્રઃ મૂળ
ઉર્થય [3] સૂત્ર: પુથફ – – – – – – – – –
[4] સૂત્રસાર અવગ્રહ, ઈહા, અવાય અને ધારણું એ ચારે મતિજ્ઞાનના અર્થને ગ્રહણ કરે છે અર્થાત તેને અર્થાવગ્રહ, અર્થ ઈહિ, અર્થ-અવાય અને અર્થ-ધારણ કહે છે. માટે તે ચારે અથના પેટા પ્રકાર રૂપ ગણાય છે,
[5] શબ્દજ્ઞાન ચા-અર્ચના અર્થ=ઈન્દ્રિયને વિષયરૂપ અર્થ
[6] અનુવૃત્તિ (૧) મતિઃ સ્મૃતિઃ સંજ્ઞા વિન્તા. થી મતિઃ (૨) વાવધાન
[7] પ્રબોધ ટીકા: આ સૂત્રની સ્પષ્ટતા પછીના સૂત્ર ૧૮ ને આધારે થઈ શકે તેમ છે કેમ કે શ્રી નદિસત્રમાં જણાવ્યા મુજબ અવગ્રહના બે ભેદ છે
से किं तं उग्गहे ? उग्गहे दुविहे पण्णत्ते तं जहा अत्थुग्गहे य वंजणुग्गहेय
અવગ્રહ બે પ્રકારે છે (૧) વ્યંજનાવગ્રહ અને (૨) અર્થાવગ્રહ. જેમાં વ્યંજનાવગ્રહની વાત સૂત્ર ૧–૧૮ માં છે
આ સૂત્રમાં અર્થાવગ્રહને જણાવે છે. ફર્ક માત્ર એ છે કે શ્રી નંદિસૂત્ર અવગ્રહના જ બે ભેદ દર્શાવી ઈહા-અવાય–ધારણના ભેદ સીધા જ જણાવે છે. જ્યારે અહીં અર્થઅવગ્રહ સાથે ઈહા અવાય ધારણું જોડી દીધા છે.
ક
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org