________________
૧૩૪
તત્વાર્થસૂત્ર પ્રધટીકા પણ વિશુદ્ધ અને સંલેશ યુક્ત પરિણામના મિશ્રણથી જ્યારે અવગ્રહ થાય ત્યારે બહુ કે અબહુ-અહુવિધ કે એકવિધ ગમે તે થાય પણ ધ્રુવગ્રાહી જ થાય તેવો નિયમ નથી.
જ્યારે ધારણું એ તે ગ્રહણ કરેલા અર્થને નહીં ભૂલવાના કારણભૂત જ્ઞાનને કહે છે. આમ ધુવાવગ્રહ અને ધારણામાં ઘણે ભેદ છે. [8] સંદર્ભ:
ક આગમ સંદર્ભ (૧) છત્ર કરામતી પત્તા, લદ્દા-વિષમર્ણાિતિ, વંદુંमोगिण्हति, बहुविध मोगिण्हति, धुवमोगिण्हति, अणिस्सिय मोगिण्हइ, असंदिद्ध मोगिण्हई । छव्विहा ईहामती पण्णता, त जहा खिप्पमीहति... जाव अस दिद्धमीहति । छविधा अवाय मती पण्णत्ता । छविधा धारणा પાતા–ત કહા ધારસ્થાનાંગ સ્થાન ૬ ઉદ્દેશ-૩ સૂત્ર ૫૧૦
અન્ય ગ્રંથ સંદર્ભ (૧) વિશેષાવશ્યક સૂત્ર–ગાથા ૩૦૭ થી ૩૧૦
[9] પદ્ય અલ્પ બહુ બહુવિધ એક વિધ ક્ષિપ્રાને અક્ષિપ્ર છે. અનિશ્રિત નિશ્રિત સંશય-યુક્તને વિયુક્ત છે. ધ્રુવ ને અધુવગ્રાહી એમ બાર ભેદને
છ થી ગુણ ગુણો ચારે થાશે ભેદ બે આફ઼ાસીએ છે. (૨) બહુ બહુ વિધ ક્ષિપ્ર અનિશ્રિત અને ધ્રુવ અસંદિગ્ધ ને બીજા છે વિરેધીય તેમ જ.
[10] નિષ્કર્ષ આ સૂત્રમાં જે બહુ-અબહુ વગેરે બાર ભેદ જણાવ્યા તેમાં પૂર્વે કહ્યા મુજબ ક્ષોપશમની વિચિત્રતા મુખ્ય છે.
ક્ષપશમની પટુતા કે મંદતાનુસાર આ જ્ઞાન થાય છે જે આત્મા આ ભેદને બરાબર સમજીને અવધારશે તેને સમજાઈ જશે. કે મારે જે ઓછું હતું જ્ઞાન થાય છે તેમાં કારણભૂત મારા જ કર્મોને ક્ષપશમ છે. જે તેમાંથી છુટવું હોય તે જ્ઞાનાવરણીય કર્મોની નિર્જર કરતા ક્ષપશમમાંથી ક્ષાયિક જ્ઞાન તરફ ગતિ કરવી જોઈએ.
I – – – U — U — U – T.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org