SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થ સૂત્ર પ્રખેાધટીકા અનુ બવપ્રર્ માત્ર શબ્દના વિષયમાં જ લાગુ પડશે. સ્પર્શીર્દિમાં નહી. તેથી આવી અપૂર્ણતાને લીધે અનુને બદલે અસંવિધ પાઠ જ વધારે ચેાગ્ય લાગે છે. ૧૩૨ (૧૧) ધ્રત્રગ્રાહી :- ધ્રુવ એટલે નિશ્ચિત, ધ્રુવના અર્થ અવશ્ય ભાવી સમજવા. ઇંદ્રિય અને વિષયના સ'ખ'ધ તથા મનેયાગ રૂપ સામગ્રીથી કાઈ એ વિષયને અવશ્ય જાણી લે છે તેને ધ્રુવગ્રાહી કહે છે. જ્યારે જ્યારે સ્ત્રી-પુષ્પ-વજ્ર—ચંદનાદિના સ્પર્શ થાય ત્યારે ત્યારે તે—તે સ્પર્શીને અવશ્ય જાણી લે તે ગ્રાહી કહ્યો. આ રીતે મતિજ્ઞાન થતા ધ્રુવગ્રાહી અવગ્રહ-ધ્રુવગ્રાહિણી ઈહાધ્રુવગ્રાહી અપાય અને ધ્રુવગ્રાહી ધારણા કહેવાય. (૧૨) અધ્રુવ ગ્રાહી :– અધ્રુવ એટલે અનિશ્ચિત અથવા કદાચિદ્ ભાવી. ઇન્દ્રિય અને વિષયના સંબંધ તથા મનાયેાગ રૂપ સામગ્રી છતાં ફાઈ એ વિષયને કદાચિક્ જાણે અને કદાચિહ્ન ન પણ જાણે. સામગ્રી પ્રાપ્ત થવા છતા ક્ષચેાપશમની મંદતાને લીધે વિષયને કાઇવાર ગ્રહે અને ફાઈવાર ન ગ્રહે. આ રીતે મતિજ્ઞાન થતા અવગ્રાહી અવગ્રહ અવ ગ્રાહિણી ઇહા–અધ્રુવગ્રાહી અપાય–અધ્રુવગ્રાહી ધારણા કહેવાય. 7 ઇન્દ્રિયા થકી બહુ-મહુવિધ આદિ બાર પ્રકારના [૧૨ x અવગ્રાહાદિ ૪=૪૮] મતિજ્ઞાનના ભેદોના ખુલાસા, મુખ્યતાએ સ્પર્શીનેન્દ્રિય થકી ૪૮ ભેદોના ખુલાસા કર્યો. એ જ રીતે થ્રોકોન્ડ્રિય થકી જાણીએ તે-જેમ સંગીત સ‘ભળાય ત્યારે આમાં વાંસળી–શરણાઇ—ત્રાસા-ઢાલ ડ્રમ વગેરે સર્વેના અવાજો જાણે અથવા કાઈ એક અવાજ જાણે તે શ્રાત્રેન્દ્રિય ને આશ્રીને બહુ-અબહુ અવગ્રહાર્દિ સમજવા. ચક્ષુ-ઇન્દ્રિય નુ* ઉદાહરણ લઈએ તા એક સમયે–ધાળા-લીલા કાળા–રાતા વગેરે સવે વર્ણાને જાણે તે બહુગ્રાહી અને એકાદ વધુ ને જ જાણે તે અમહુગ્રાહી અવગ્રાદિ સમજવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005030
Book TitleTattvartha Sutra Prabodh Tika Adhyay 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1991
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy