________________
i
E
૧૨૬
તત્વાર્થસૂત્ર પ્રધટીકા અધ્યાય : ૧ સૂત્ર : ૧૬
[1] સૂaહેતુ આ સૂત્ર થકી અવગ્રહ વગેરેના ભેદે જણાવે છે. બીજા શબ્દોમાં સૂત્રને હેતુ વિષયભેદે અને ક્ષયે પશભેદે અવગ્રહાદિના ભેદ જણાવવાનું છે.
[2] સૂત્ર: મૂળ * बहु बहु विध क्षिप्रा निश्रिताऽसंदिग्ध ध्रुवाणां सेतराणान
[3] સૂત્ર: પૃથફ बहु-बहुविध क्षिप्र अनिश्रित असदिग्ध-ध्रुवाणां-स ईतराणाम
[4] સૂરસાર બહુ (ઘણુ) બહુવિધ (ઘણું પ્રકારે)--ક્ષિક (જદીઅનિશ્રિત (ચિનહુ રહિત) -અસંદિગ્ધ (સદેહ રહિત) – ધ્રુવ (નિશ્ચિત) [આ છે અને આ છ થી ઇતર (વિપરીત) [અબહુ –અ૫, અબહુવિધ-ઓછા પ્રકારે, અક્ષિપ્ર-વિલંબે નિશ્ચિત-ચિહુસહિત, સંકિ-સદેહમુક્ત [એ પ્રમાણે બાર પ્રકારે અવગ્રહ-ઈહિા-અપાય-ધારણું એવા મતિજ્ઞાનના ભેદ પ્રવર્તે છે.] [5] શબ્દજ્ઞાન
1 (૧) બહુ – એક સાથે ઘણા પદાર્થોનું જ્ઞાન થવું. (ર) અબહુ – અલ્પ અથવા એકાદ પદાર્થનું જ્ઞાન થવું. (૩) બહુવિધ ઘણું પ્રકારના પદાર્થોનું જ્ઞાન થવું. (૪) અબહુવિધઃ- એક અથવા અપ પદાર્થોનું જ્ઞાન થવું. (૫) ક્ષિત્ર :- શીઘ્રતાથી પદાર્થનું જ્ઞાન થવું. (૬) અક્ષિય:- કેઈ પદાર્થને વિચારી વિચારી વધુ વખતે જાણે (૭) અનિશ્ચિત – નિશ્રા નિશાની કે લક્ષણ વિના જ્ઞાન થવું.
3 દિગંબર પરંપરા મુજબ આ સૂત્ર
० बहु बहु विध क्षिप्रा निःसृतानुक्त ध्रुवाणां सेतराणाम्- निश्रिता ने બદલે શનિ : વૃત છે. શરિષ ને બદલે નવત્ત છે.
ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org